PHOTOS

PHOTOS: ભાઈ અર્જુન કપૂરે સોનમ કપૂરની સાથે શેર કરી બાળપણની તસ્વીર, લખી ભાવુક પોસ્ટ

ં પોતાની બહેનોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક અંશુલા તો ક્યારે જાહ્નવી કપૂરનો જુસ્સો વધારવા નજર આવે છે કો હવે અર્જુને પોતાની બહેન સોન...

Advertisement
1/7
સોનમ કપૂર અર્જુન કપૂરની સાથે
સોનમ કપૂર અર્જુન કપૂરની સાથે

અર્જુને મંગળવારે બાળપણની એક તસ્વીર ટ્વીટ કરી જેમાં તે સોનમની સાથે છે અને કહ્યું કે, ફિલ્મ નીરજાની અભિનેત્રી તેના જીવનમાં પ્રથમ એવી યુવતી છે, જેની સાથે તે બહાર હરવા-ફરવાનું પસંદ કરે છે. 

2/7
ખૂબ મસ્તી કરે છે બંન્ને
ખૂબ મસ્તી કરે છે બંન્ને

અભિનેતાએ કહ્યું કે, તે બાળપણથી સોનમનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેના જીવનમાં તે હંમેશા પ્રથમ એવી યુવતી રહેશે જેની સાથે તે બહાર જવુ અને ફરવા જવાનું ઈચ્છશે. 

Banner Image
3/7
અર્જુને લખ્યું
અર્જુને લખ્યું

તેણે ફરી કહ્યું કે, એક લડકી કો દેખા તો એસા લગાની સ્ટોરી પસંદ કરવા માટે સોનમ અને અનિલ પર ગર્વ છે. 

4/7

અર્જુને લખ્યું, વિશ્વની ધારણાઓથી ઉપર વિષય પસંદ કરવા અને તેમાં વિશ્વાસ કરવા માટે મને તમારા અને અનિલ કપૂર પર ગર્વ છે. તું સાહસિક અને ખૂબસૂરત છે. તારા જેવી બહેન હોવા પર મને ગર્વ છે. 

 

5/7
સો સ્વીટ
સો સ્વીટ

અર્જુને આગળ લખ્યું, દિલથી બાળક રે, જેવી તું છે અને એક ફેબ્રુઆરી (ફિલ્મ રિલીઝ) માટે શુભકામના. 

6/7
ક્યૂટ
ક્યૂટ

તે કહેવું અયોગ્ય નથી કે આ પોસ્ટને વાંચીને સોનમ કપૂર જ નહીં દરેક બહેન ભાવુક થઈ જશે. 

7/7
ભાઈની લાડલી
ભાઈની લાડલી

ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ એક ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 

તમામ ફોટો સાભાર: ટ્વીટર @Arjunkapoor





Read More