PHOTOS

ખાસ નહીં સામાન્ય જીવન જીવતા અરૂણ જેટલી, તસવીરો જોઇ તમે પણ કહેશો- ‘તેઓ અમારા જેવા જ હતા’

ઘણી વખત લોકોમાં એવી ધારણા હતી કે અરૂણ જેટલી (Arun Jaitley)ની જીવનશૈલી સાવ જુદી છે, પરંતુ આજે અમે તેમને કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છીએ, જેને જોઇને તમે પણ કહેશો ‘અરે જેટલી તો બિલ્કૂલ જ સામાન્ય જીવન જીવતા હતા, તેઓ બિલ્કુલ જ સામાન્ય માણસ હતા.’

Advertisement
1/11
પરિવારની સાથે તહેવાર ઉજવતા હતા જેટલી
પરિવારની સાથે તહેવાર ઉજવતા હતા જેટલી

આપણા દેશમાં તહેવારોના સમયે પરિવારના લોકો એક સાથે હોય છે. અરૂણ જેટલી પણ આટલા માટો વકીલ અને રાજનેતા હોવા છતાં તહેવારોના સમયે બધા કામકાજ છોડી તેઓ પરિવારને સમય આપતા હતા.

2/11
સાદગીથી મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરતા અરૂણ જેટલી
સાદગીથી મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરતા અરૂણ જેટલી

અરૂણ જેટલી એકદમ એક સમાન્ય માણસની જેમ તેમનો બર્થડે સેલિબ્રેટ કરતા હતા. તેઓ આ સમય પર કોઇ મોટી પાર્ટી કરવાની જગ્યાએ સરળ રીતે મિત્રો અને પરિવારના લોકો સાથે કેક કાપતા હતા.

Banner Image
3/11
ઓફિસમાં અરૂણ જેટલી
ઓફિસમાં અરૂણ જેટલી

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે, અરૂણ જેટલી એકદમ સામાન્ય માણસની જેમ તેમના ઓફિસમાં લેપટોપ પર કામ કરી રહ્યાં છે.

4/11
હોળીના રંગમાં અરૂણ જટેલી
હોળીના રંગમાં અરૂણ જટેલી

તમે જોઇ શકો છો કે અરૂણ જેટલી એકદમ જ કેઝ્યૂઅલ કપડામાં મિત્રો સાથે હોળી સેલિબ્રેટ કરી રહ્યાં છે.

5/11
પરિવારને મહત્વ આપતા જેટલી
પરિવારને મહત્વ આપતા જેટલી

અરૂણ જેટલી માનતા હતા કે દરેક માણસને પ્રયત્ન કરવો જોઇએ કે, તેઓ તેમના પરિવારને સમય આપે. તેઓ પોતે એવું કરતા હતા. આ તસવીરમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

6/11
અરૂણ જેટલીને પસંદ હતો રક્ષાબંધનનો તહેવાર
અરૂણ જેટલીને પસંદ હતો રક્ષાબંધનનો તહેવાર

અરૂણ જેટલીને રક્ષાબંધનનો તહેવાર ઘણો પસંદ હતો. તેઓ આ દિવસે તેમને બહેનની સાથે બાળકોથી પણ રાખડી બંધાવતા હતા.

7/11
રક્ષાબંધનની તસવીરો શરે કરતા જેટલી
રક્ષાબંધનની તસવીરો શરે કરતા જેટલી

અરૂણ જેટલી હમેશાં રક્ષાબંધનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા.

8/11
અરૂણ જેટલી બાળકોથી પણ બંધાવતા રાખડી
અરૂણ જેટલી બાળકોથી પણ બંધાવતા રાખડી

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, અરૂણ જેટલીને રક્ષાબંધનનો તરહેવા કેટલો પસંદ હતા. તેઓમ પૂરા મનથી બહેનથી તેમના હાથ પર રાખડી બંધાવતા હતા.

9/11
દીકરી સોનાલીથી હતો અરૂણ જેટલીને ખાસ લગાવ
દીકરી સોનાલીથી હતો અરૂણ જેટલીને ખાસ લગાવ

અરૂણ જેટલીને એક દિકરો અને એક દીકરી છે. દિકરાનું નામ રોહન જેટલી તો દીકરીનું સોનાલી છે. તમને જણાવી દઇએ કે, અરૂણ જેટલીને દીકરી સોનલ પ્રત્યે વધારે લગાવ હતા. સોનાલીના જન્મ પર તેઓ ઘણા ખુશ થયા હતા. આ તસવીરમાં તમને સ્પષ્ટ જોવા મળી શકે છે. પરિવારથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, અરૂણ જેટલી વકિલાત અને રાજનીતિના વ્યસ્ત શિડ્યુલમાં પણ દીકરીની સાથે સમય પસાર કરવા માટે સમય નિકાળતા હતા.

10/11
પરિવારની સાથે મા લક્ષ્મીની પૂજા કરતા અરૂણ જેટલી
પરિવારની સાથે મા લક્ષ્મીની પૂજા કરતા અરૂણ જેટલી

દિવાળીના સમય પર અરૂણ જેટલી પરિવાર સાથે મા લક્ષ્મીની પૂજા કરતા હતા.

11/11
અરૂણ જેટલીને બાળકો પસંદ હતા બાળકો
અરૂણ જેટલીને બાળકો પસંદ હતા બાળકો

અરૂણ જેટલીને જ્યારે પણ સ્કૂલના બાળકો વચ્ચે જવાની તક મળતી તો તેઓ તેમના રંગમાં રંગાઇ જતા હતા. તેઓ સામે ચાલીને બાળકો વચ્ચે જતા રહેતા હતા.





Read More