PHOTOS

મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે

Astrology અનુસાર આગામી મહિનો એટલે કે મે 2023 કેટલીક રાશિઓ માટે શુભ રહેવાનો છે. 2 મે 2023ના શુક્રગોચર થશે અને ચાર રાશિના સારા દિવસો આવશે. જાણો મે મહિનામાં લક્કી રાશિ કઈ છે. 
 

Advertisement
1/5
શુક્ર ગોચર
શુક્ર ગોચર

Astrology  વૈદિક જ્યોતિષ અનુસાર સુખ સમૃદ્ધિ અને વૈભવના દાતા શુક્ર 2 મે 2023ના બપોરે 1 કલાક 46 મિનિટ પર ગોચર કરી રહ્યાં છે. જે ચાર રાશિઓ માટે શુભ છે. આ રાશિના જાતકોને શુક્રની કૃપાથી દરેક કામમાં સફળતા મળશે.

 

 

2/5
મેષ રાશિ (Mesh Rashi)
મેષ રાશિ (Mesh Rashi)

2 અને 7માં ભાવમાં શુક્ર સ્વામી છે અને ગોચર ત્રીજા ભાવમાં થવાનું છે. મિત્રો અને પરિવારની સાથે સમય પસાર થશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. પરિવારના લોકો નજીક આવશે અને ખુશીનો માહોલ રહેશે. નાના અંતરની યાત્રા ફાયદાકારક રહેશે. 

Banner Image
3/5
વૃષભ રાશિ (Vrishabh Rashi)
વૃષભ રાશિ (Vrishabh Rashi)

શુક્ર જીવનમાં અનુકૂળતા અને ધનલાભ આપશે. તમે કમાણીની સાથે બચત પણ કરી શકશો. ભૌતિક સુખોનો આનંદ લેશો. કરિયરમાં નવી ઊંચાઈએ પહોંચશે. દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે અને પ્રોત્સાહન પણ મળશે. તમે તમારી વાણીથી લોકોના દિલ જીતી લેશો. 

 

 

4/5
કન્યા રાશિ (Kanya Rashi)
કન્યા રાશિ (Kanya Rashi)

શુક્રનું ગોચર તમારા 10માં ભાવમાં તમારા માટે સમૃદ્ધિ લઈને આવશે. અટવાયેલા કામ શરૂ થશે. પગારમાં વધારો થશે. કરિયર માટે સારો સમય છે. ઈશ્વરની કૃપાથી ભાગ્યનો સાથ રહેશે. કોઈ નવો બિઝનેશ શરૂ કરી શકો છો. 

5/5
કુંભ રાશિ (Kumbh Rashi)
કુંભ રાશિ (Kumbh Rashi)

શુક્ર તમારા 5માં ભાવમાં ગોચર કરી પ્રેમ સંબંધોને મધુર બનાવશે. લાઇફ પાર્ટનરનો તમારા પ્રત્યે પ્રેમ વધશે. તમે લાંબી રજા પર જઈ શકો છો. ધનલાભનો યોગ છે. ભવિષ્યનું પ્લાનિંગ કરવા માટે યોગ્ય સમય છે. ધાર્મિક રૂપથી તમે વધુ સમર્પિત થઈ જશો. 

મે મહિનામાં થશે ગ્રહોની જબરદસ્ત ઉથલ-પાથલ, 4 રાશિના જાતકોનો મળશે વિશેષ લાભ, જાણો વિગત

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

 

 





Read More