PHOTOS

Buri Nazar: ઘરને બુરી નજરથી બચાવવાના આ છે સરળ ઉપાય, એકવાર જરૂર અજમાવજો

Evil Eye: તમે નાનપણથી જ ખરાબ નજર વિશે સાંભળ્યું હશે. જો કોઈ બીમાર પડી રહ્યું હોય અથવા પરેશાનીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી તો લોકો કહે છે કે તેને ખરાબ નજર લાગી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનમાં સુખ-શાંતિ ગુમાવવાનું કારણ ખરાબ નજર હોઈ શકે છે. એવામાં આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે જરૂરી છે. આજે આપણે બુરી નજરથી બચવાના નિશ્ચિત અને સરળ ઉપાયો વિશે વાત કરીશું.
 

Advertisement
1/5
નજર લાગવી
નજર લાગવી

જીવનમાં કંઈ સારું નથી થઈ રહ્યું, સતત આર્થિક તંગી રહે છે, લગ્નજીવનમાં સતત સમસ્યાઓ રહે છે, તો તેની પાછળનું કારણ ખરાબ નજર હોઈ શકે છે.

2/5
ખરાબ નજર
ખરાબ નજર

ઘરના મુખ્ય દ્વારના બંને તરફ સ્વતિકનું ચિહ્ન બનાવવાથી પણ બુરી નજરથી બચી શકાય છે. ઘરની છત પર દક્ષિણ-પશ્વિમ દિશાવાળા ખૂણામાં લીલી ઝંડી લગાવો. આમ કરવાથી ઘરને ખરાબ નજર લાગતી નથી. 

Banner Image
3/5
પીળી કોડી
પીળી કોડી

એક કાળો દોરો લો અને પીળી કોળી લઇને ઘરના મુખ્ય દ્વારના ઉંબરા પર બાંધીને લગાવી દો. આ ઉપાયથી બુરી નજર નહી લાગે. 

4/5
લોબાનનો ધૂમાડો
લોબાનનો ધૂમાડો

ઘરમાં ગંગાજળ છાંડવાથી અને લોબાનનો ધૂમાડો કરવાથે પણ ખરાબ નજર લાગતી નથી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. 

5/5
નારિયેળ
નારિયેળ

ઘરને ખરાબ નજરથી બચાવવા માટે  'नमस्‍ते रूद्ररूपा य करि रूपा य ते नम:' મંત્ર કોઇ કાગળમાં લખીને એક નારિયેળ અને સોપારી સાથે ઘરના મંદિરમાં મુકો. આમ કરવાથી ખરાબ નજરથી મુક્તિ મળે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધરિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 





Read More