PHOTOS

6 દિવસ બાદ આ ચાર રાશિઓ પર ભાગ્ય થશે મહેરબાન, ધનવર્ષા-પ્રમોશનનો યોગ


Astrology 8 જુલાઈ, 2023 ના રોજ, બપોરે 12.05 વાગ્યે, બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 5 રાશિઓના જાતકોને ઘણો ફાયદો થશે. લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહેલા આ લોકો ખુશીની સમાચાર મળી શકે છે.

Advertisement
1/5
બુધ ગોચર
બુધ ગોચર

બુદ્ધિ, તર્ક અને સંચાર કૌશલ્ય આપનાર ગ્રહ બુધ 8મી જુલાઈ 2023ના રોજ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેના કારણે 5 રાશિના જાતકો પગારમાં વધારો થશે, અને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. જાણો બુધ ગોચરથી કયા જાતકોને ફાયદો થશે. 

 

2/5
તુલા રાશિ
તુલા રાશિ

બુધનું ગોચર અગિયારમાં ભાવમાં થશે. કરિયરમાં સારૂ પ્રદર્શન કરશો. તમારી મનોકામના પૂરી થશે. વિદેશમાં નોકરીની તક મળશે. પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. બિઝનેસમાં લાભ થશે. 

Banner Image
3/5
તુલા રાશિ
તુલા રાશિ

10માં ભાવમાં બુધનું ગોચર થશે. જિંદગીમાં અચાનક સુખ મળવા લાગશે. વિદેશ જવાની તક મળશે. પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરી બદલી પણ શકો છો. ધનલાભનો યોગ છે. 

4/5
મકર રાશિ
મકર રાશિ

7મા ઘરમાં બુધનું ગોચર થશે.કારકિર્દીમાં પ્રમોશન થશે.તમને વિદેશમાં નોકરી મળી શકે છે.તમને તમારી મહેનતનું ફળ મળશે.આર્થિક મજબૂતી આવશે.આવકના નવા સ્ત્રોત વધશે.

5/5
મીન રાશિ
મીન રાશિ

બુધ 5માં ભાવમાં ગોચર કરશે.પ્રમોશનની સંભાવનાઓ છે.કારકિર્દીની દૃષ્ટિએ શુભ સમય, વિદેશમાં નોકરીની તકો મળશે.કારકિર્દીમાં પ્રગતિ થશે. અવિવાહિતોના લગ્ન થઈ શકે છે.સ્વાસ્થ્ય પણ સારું રહેશે. (સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે, ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 





Read More