PHOTOS

દિવાળીથી શરૂ થશે આ 4 રાશિઓના શુભ દિવસ, ચમકશે ભાગ્ય અને આવશે ખુશીઓ

14 નવેમ્બર 2020 એટલે શનિવારના દિવાળી (Diwali)ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રકાશના આ તહેવાર પર કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.

Advertisement
1/4
કુંભ રાશિ
કુંભ રાશિ

આ રાશિના જાતકોને પણ દિવાળીથી શુભ દિવસ શરૂ થવાના છે. માતા લક્ષ્મીની કૃપા તમેના પર વરસશે. નોકરીનો સંયોગ બનશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વ્યાપારમાં ફાયદો થશે. ઓફિસમાં બોસ સાથે સંબંધમાં કડવાશ દુર થશે. લગ્નનો પણ યોગ બનશે.

2/4
તુલા રાશિ
તુલા રાશિ

આ રાશિના જાતકો હમેશાં ભાગ્યના ધની માનવામાં આવે છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી તુલા રાશિના જાતકોનું ભાગ્ય સાથ આપી રહ્યું નથી. દિવાળીથી આ રાશિના જાતકોનો શુભ સમય શરુ થઇ રહ્યો છે. જમીન સાથે જોડાયેલા મામલા હલ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવા વાહનની ખરીદી અને વિદેશ યાત્રા પર જવાનો યોગ પણ પ્રબળ છે.

Banner Image
3/4
કર્ક રાશિ
કર્ક રાશિ

આ રાશિના જાતોકના સ્ટાર જલ્દી ચમકવાના છે. તેમના ઘરમાં નાના મહેમાનનું આગમન પણ થઇ શકે છે. આથિક તંગીથી છૂટકારો મળશે. ઓફિસમાં પ્રમોશન મળવાની પણ સંભાવના પ્રબળ છે.

4/4
વૃષભ રાશિ
વૃષભ રાશિ

દિવાળીથી આ રાશિના જાતકોનો શુભ સમય શરુ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. તેમને વ્યાપારમાં લાભ થશે. બાળકો સાથે સંબંધમાં મધુરતા આવશે.





Read More