PHOTOS

ઓગસ્ટમાં જાગી જશે આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય, મા લક્ષ્મી રહેશે મહેરબાન

વૈદિક જ્યોતિષમાં શાસ્ત્રોમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહ-નક્ષત્રોની ચાલ દરેક રાશિઓ પર પ્રભાવ પાડે છે. ગ્રહોની ચાલથી કેટલીક રાશિના જાતકોને શુભ મળે છે તો કોઈ જાતકોને અશુભ ફળ મળે છે. 

Advertisement
1/4

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહ-નક્ષત્રોની ચાલની દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. ગ્રહોની ચાલથી કેટલાક જાતકોને શુભ ફળ મળે છે તો કોઈને અશુભ. ગ્રહોની ચાલથી સાપ્તાહિક રાશિફળનું આકંલન કરવામાં આવે છે. ગ્રહોની ચાલથી ઓગસ્ટ મહિનો કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે. આવો જાણીએ..

2/4
મેષ રાશિ
 મેષ રાશિ

પારિવારિક જીવનમાં સુખનો અનુભવ કરશે. વાહન કે મકાન ખરીદી શકે છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.  આર્થિક પક્ષ મજબૂત થશે.  મહેનત કરવાથી કાર્યમાં સફળતા જરૂર મળશે.   

Banner Image
3/4
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવાની તક મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. આ સમયે ભાગ્યનો સાથ મળશે. 

4/4
મિથુન રાશિ
 મિથુન રાશિ

શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સારો સમય છે. ધન લાભનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રમાં દરેક તમારી પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીથી છુટકારો મળશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)





Read More