PHOTOS

August 2025 Rashifal: ઓગસ્ટ મહિનામાં ધનમાં આળોટશે 4 રાશિના લોકો, બુધ, શુક્ર, સૂર્ય આપશે અપાર સંપત્તિ, કરિયરમાં પણ લાભ થશે

August 2025 Rashifal:  ઓગસ્ટ મહિનો ધમાકેદાર રહેવાનો છે. ઓગસ્ટ 2025 માં સૂર્ય, શુક્ર, બુધ સહિતના ગ્રહો એવા શુભ યોગ બનાવશે જે વૃષભ સહિત 4 રાશિઓને બંપર લાભ કરાવશે. 
 

Advertisement
1/6
ઓગસ્ટ 2025 ની ભાગ્યશાળી રાશિઓ
ઓગસ્ટ 2025 ની ભાગ્યશાળી રાશિઓ

વર્ષ 2025 નો આઠમો મહિનો ઓગસ્ટ વ્રત, તહેવારો અને ગ્રહ ગોચરની દ્રષ્ટિએ શુભ છે. આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય 1 વર્ષ પછી પોતાની જ રાશિ સિંહમાં ગોચર કરશે. આ મહિનામાં બુધ અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરશે. ઓગસ્ટમાં ગ્રહોની જે સ્થિતિ બનવાની છે તે 4 રાશિઓને ધન, સંપત્તિ આપશે. અચાનક આવકમાં વધારો થશે.તો ચાલો જાણીએ ઓગસ્ટ 2025 ની ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. 

2/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને ઓગસ્ટ મહિનાના ગ્રહ ગોચર માલામાલ કરશે. શુક્રનું રાશિ પરિવર્તન વિશેષ રીતે ધન લાભ કરાવશે. અટકેલું ધન પરત મળી શકે છે. આર્થિક ઉન્નતિના પ્રયત્ન સફળ થશે. માન-સમ્માન વધશે.   

Banner Image
3/6
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં દરેક ક્ષેત્રે લાભ થશે. તમને કરિયરમાં સફળતાની તકો પ્રાપ્ત થશે. નવી તકો આ સમય દરમિયાન મળશે. આ તક ભવિષ્યમાં લાભ કરાવનાર હશે. આર્થિક લાભ થશે. સમય શુભ છે.   

4/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિના લોકો પર શનિની ઢૈય્યાનો પ્રભાવ હશે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય સ્વરાશિ સિંહમાં ગોચર કરશે. આ રાશિના લોકોને મોટો લાભ મળી શકે છે. આવક વધશે. રોકાણની યોજના બની શકે છે.   

5/6
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે પરંતુ ઓગસ્ટ મહિનો રાહત આપનાર સાબિત થઈ શકે છે. ગુરુ અને શુક્ર ગ્રહ આવક વધારશે. કામમાં સારા પરિણામ મળશે. સમસ્યાઓ દુર થશે.  

6/6




Read More