PHOTOS

Bad Cholesterol: શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને દુર કરી નાખશે આ વસ્તુઓ, નસોનું બ્લોકેજ થઈ જશે સાફ

Bad Cholesterol: અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે ડાયાબિટીસથી લઈને બેડ કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યા નાની વયે થઈ જાય છે. લોહીમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો આર્ટરીઝ બંધ થઈ જાય છે અને બ્લડ ફ્લો અટકી જાય છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. આ તકલીફને દુર કરવી હોય તો ડાયટમાં આ વસ્તુઓને સામેલ કરવી જરૂરી છે.
 

Advertisement
1/5
બીન્સ
બીન્સ

બીન્સમાં સોલ્યૂબલ ફાઈબર વધારે હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ડાયટમાં બ્લેક બીન્સ, રાજમા, લોબિયાનો સમાવેશ કરી શકાય છે.   

2/5
એવોકાડો
એવોકાડો

એવોકાડોમાં ફોલેટ અને મોનોસેચ્યુરેટેડ ફૈટ્સ હોય છે જે ગુડ કોલેસ્ટ્રોલને જાળવી રાખવામાં મદદ કરે છે. એવોકાડોમાં ફાઈબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. 

Banner Image
3/5
ફ્લેક્સ સીડ્સ
ફ્લેક્સ સીડ્સ

ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.   

4/5
આમળા
આમળા

આમળામાં વિટામીન સી હોય છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી શરીરનું વધેલું બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. નિયમિત આમળાનો જ્યૂસ પણ પી શકાય છે.

5/5




Read More