PHOTOS

15 દિવસમાં જોરદાર કમાણી કરાવી શકે છે આ 5 Stocks,બ્રોકરેજે કહ્યું- ખરીદો, જાણો ટાર્ગેટ

Stocks to Buy: ઉતાર-ચઢાવ ભરેલા કારોબારમાં બીએસઈ સેન્સેક્સમાં સામાન્ય ઘટાડા છતાં માર્કેટ કેપ રેકોર્ડ સ્તર પર રહ્યું.  BSE માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ શુક્રવારે 449.88 લાખ કરોડ રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. હાઈ બજારમાં બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટે 5-15 દિવસની દ્રષ્ટિએ પાંચ શેર પર BUY ની સલાહ આપી છે. તેનો ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપવામાં આવ્યા છે.

Advertisement
1/5
Aurobindo Pharma Share Price Target
 Aurobindo Pharma Share Price Target

Axis Direct એ Aurobindo Pharma પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1350 છે, સ્ટોપલોસ 1280 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 1305 છે.

2/5
Railtel Share Price Target
 Railtel Share Price Target

બ્રોકરેજ હાઉસે Railtel Corpn પર BUY ની સલાહ આપી છે. ટાર્ગેટ 540 છે, સ્ટોપલોસ 510 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 523 છે. 

Banner Image
3/5
Cummins India Share Price Target
 Cummins India Share Price Target

Axis Direct એ Cummins India પર ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 4240 છે. સ્ટોપલોસ 4100 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 4130 છે.

4/5
CESC Share Price Target
 CESC Share Price Target

બ્રોકરેજે CESC પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 180 છે. સ્ટોપલોસ 157 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ 162-166 છે.

5/5
Mishra Dhatu Nigam Share Price Target
  Mishra Dhatu Nigam Share Price Target

Axis Direct ના Mishra Dhatu Nigam પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 553 છે. સ્ટોપલોસ 469 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ 485-490 છે.

ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજ હાઉસે આપે છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેરમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.  





Read More