PHOTOS

બાબા વેંગાની સ્માર્ટફોન અંગે ચોંકાવનારી ભવિષ્યવાણી, જાણીને તમે પણ રહી જશો દંગ

Baba Vanga Predection : બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી આજ સુધી સાચી પડી છે. તે ભવિષ્યવાણીઓમાંની એક મોબાઇલ ફોન વિશે પણ હતી.

Advertisement
1/5

Baba Vanga Predection : મૃત્યુ પહેલાં બાબા વેંગાએ એવી કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી પણ સાબિત થઈ છે. આમાં અમેરિકામાં 26/11ના આતંકવાદી હુમલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોરોના અને ઘણી કુદરતી આફતો સંબંધિત ભવિષ્યવાણીઓ શામેલ છે.

2/5

તમને જાણીને આશ્ચર્ય થશે કે બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા મોબાઇલ અને સ્માર્ટફોન વિશે એક ખતરનાક ભવિષ્યવાણી કરી હતી, જે આજે ક્યાંક સાચી પડી રહી હોય તેવું લાગે છે.

Banner Image
3/5

બાબા વેંગાએ આવનારા સમય વિશે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય સ્ક્રીન પર વિતાવશે.

4/5

બાબા વેંગાએ કહ્યું હતું કે 2022 પછી લોકો સ્ક્રીન પર એટલો સમય વિતાવશે કે તેમને એકબીજાની જરૂર રહેશે નહીં. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં વ્યસ્ત રહેશે અને તેના કારણે લોકો સાથે હોવા છતાં પણ એકલતા અનુભવશે.

5/5

બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા સ્માર્ટફોન વિશે કરેલી આ ભવિષ્યવાણી આજે સંપૂર્ણપણે સાચી સાબિત થઈ રહી છે. આજે દરેક વ્યક્તિ ફોનમાં વ્યસ્ત છે અને તેના કારણે લોકો પરિવાર અને મિત્રોને ભૂલી ગયા છે.





Read More