માં મુનમુન દત્તા બબીતાનું પાત્ર ભજવી રહી છે, અને આ શોના દેશમાં લાખો પ્રશંસકો છે. રિયલ લાઈફમાં મુનમુન ખૂબ જ ગ્લેમરસ છે અને પોતાની તસવીરો...
મુનમુન દત્તાએ ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લુક છવાઈ ગયો છે.
મુનમુન દત્તા ગ્રીન કલરની શિમરી ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. તેમની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
તેમણે અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે, જેમાં તેમનો બોલ્ડ અંદાજ જોતા જ લોકો દીવાના થયા છે.
મુનમુને પોતાના લુકનો ખાસ ખ્યાલ રાખ્યો છે. તેણીએ લાંબી ઈયરરિંગ્સ પહેરેલી જોવા મળે છે અને સાથે તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
તેની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. તેમના લુકથી દરેક લોકો અચંબામાં છે.