PHOTOS

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos

નવી દિલ્લીઃ ક્રિકેટના ચાહકો દુનિયાના દરેક દેશમાં છે. પહેલાના સમયમા ક્રિકેટમાં પુરુષ ક્રિકેટ ટીમોને વધુ પ્રાધાન્ય મળતું. પણ છેલ્લા દાયકાથી આ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. કારણ છે કે હવે મહિલા ક્રિકેટમાં લોકો રસ લઈ રહ્યા છે. ત્યારે, હવે મહિલા ક્રિકેટરોની ચર્ચા પણ વધી છે. તો આજે અમે તમને જણાવીશું સુંદર મહિલા ક્રિકેટરો વિશે.
 

Advertisement
1/5
એલિસ પેરી
એલિસ પેરી

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટરોમાંથી એક છે. પેરીએ ફક્ત 16 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટીમ બંનેમાં એક સાથે ડેબ્યુ કર્યું હતો. એલિસ પેરી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ક્રિકેટર છે જેણે 100 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

 

 

Bollywood માં સૌથી વધારે રેપ સીન આપનારી Actress ક્યાં ગાયબ થઈ ગઈ? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
2/5
કાયનાત ઈમ્તિયાઝ
કાયનાત ઈમ્તિયાઝ

 

પાકિસ્તાનની કાયનાત ઇમ્તિયાઝ પણ એક સુંદર મહિલા ક્રિકેટર છે.  કાયનાત પાકિસ્તાની ટીમની બોલર છે. સુંદરતામાં કાયનાત ઈમ્તિયાઝ કોઈ પણ અભિનેત્રીને ટક્કર આપે છે.  કાયનાતે 2010માં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.  કાયનાત ઇમ્તિયાઝે ક્રિકેટ ઉપરાંત અન્ય ઘણી રમતોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.

 

 

PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

 

Banner Image
3/5
સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાના

 

સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની વિસ્ફોટક ઓપનર છે.  સ્મૃતિ મંધાનાએ 2017 મહિલા વર્લ્ડ કપમાં સદી ફટકારીને લોકોને તેમના ટેલન્ટનો પરચો બતાવ્યો હયો. તે સદી બાદ તેમની રમતની સાથે તેમની સુંદરતાના પણ લોકો દિવાના થઈ ગયા હતા.

 

 

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS
4/5
સારા ટેલર
સારા ટેલર

 

સારા ટેલર વિશ્વની સૌથી સફળ મહિલા વિકેટકીપર બેટ્સમેન છે.  સારા ટેલરની લોકપ્રિયતા તેની રમત કરતા તેની સુંદરતાના કારણે વધારે છે.  સારાએ 2019માં તેની 13 વર્ષની લાંબી કારકિર્દી પછી ક્રિકેટને અલવિદા કહ્યું હતું.  

 

 

Virat Kohli ની Ex-Girlfriend ને જોશો તો કહેશો કે આટલી જોરદાર છોકરી...તો પછી કેમ થયું બ્રેકઅપ?
5/5
તાનિયા ભાટિયા
તાનિયા ભાટિયા

 

ભારતની વિકેટકીપર તાનિયા ભાટિયાએ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. અને ત્યારબાદ તે ભારતીય ટીમની નિયમિત સભ્ય બની.  તાનિયા ભાટિયા અંડર -19 ટીમમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી યુવા ખેલાડી છે.

 

 

MS Dhoni ની Ex-Girlfriend લાગે છે એટલી Sexy કે ના પૂછો વાત, સોશલ મીડિયા પર Viral થયા Hot Photos

 





Read More