PHOTOS

આ ઉંમરમાં પણ ખૂબ જ યંગ દેખાઈ રહી છે Karisma Kapoor, જુઓ Pics...

િઓમાં કરિશ્માની ચમકતી સ્કીન દરેકને આકર્ષિત કરે છે. ઉંમરના ચાર દાયકામાંથી પસાર થઇ ગઇ છે કરિશ્મા, ...

Advertisement
1/5
કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના ઘરની બાલકનીમાં બેઠી જોવા મળી રહી છે.

2/5
બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી કરિશ્મા
બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી કરિશ્મા

તસવીરમાં કરિશ્માને બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોઇ શકાય છે. તસવીર શેર કરવાની સાથે કરિશ્માએ આ પણ જણાવ્યું કે ઘણાં લાંબા સમય બાદ જીન્સ પહેરીને તે ઘણી ખુશ છે.

Banner Image
3/5
લોકોને પસંદ આવી રહી છે તસવીર
લોકોને પસંદ આવી રહી છે તસવીર

આ ફોટોઝને કરિશ્માના હજારો ચાહકોએ રીપોસ્ટ કરવાની સાથે તેની ખુબજ પ્રશંસા કરી હતી.

4/5
લોકો સતત કરી રહ્યાં છે કોમેન્ટ્સ
લોકો સતત કરી રહ્યાં છે કોમેન્ટ્સ

કરિશ્માની આ તસવીરો પર તેના ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને લાઇક્સ પણ કરી રહ્યાં છે.

5/5
ટીવી પર આજે પણ છવાયો છે કરિશ્માનો જાદૂ
ટીવી પર આજે પણ છવાયો છે કરિશ્માનો જાદૂ

કરિશ્મા ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેનો અંદાજ ટીવી પર આજે પણ અન્ય એક્ટ્રેસેસથી અલગ અને ખુબજ ગ્લેમરસ છે. (ફોટો સાભાર: કરિશ્મા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)





Read More