PHOTOS

રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે 'અંગૂરી ભાભી', જુઓ શુભાંગી અત્રેની લેટેસ્ટ તસવીરો

ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ' ની 'અંગૂર ભાભી' ઉર્ફે શુભાંગી અત્રે (Shubhangi Atre) ઘર-ઘરમાં મશહૂર થઇ ચુકી છે. 

Advertisement
1/6
રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે
રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે

શુભાંગી અત્રેના અંદાજને જોઇને કહેવું ખોટું નથી કે શુભાંગી અત્રે અસલ જીંદગીમાં ખરેખર ખૂબ ગ્લેમર અને સ્ટાઇલિશ છે. 

2/6
ઇંસ્ટા પર ખૂબ એક્ટિવ રહે છે
ઇંસ્ટા પર ખૂબ એક્ટિવ રહે છે

શુભાંગી અત્રે શોમાં વ્યસ્ત થયા બાદ પ્ણ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. એટલા માટે શુભાંગી અત્રે અવાર નવાર પોતાની કોઇને કોઇ સુંદર તસવીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

Banner Image
3/6
એકદમ સુંદર છે શુભાંગી
એકદમ સુંદર છે શુભાંગી

ભલે તે વેસ્ટ્રન લુક હોય અથવા પછી ઇન્ડિયાન, શુભાંગી અત્રે દરેક લુકમાં સુંદર લાગે છે. આ તસવીરમાં પણ શુભાંગી અત્રે પોતાના હુસ્નનો જાદૂ પાથરતી જોવા મળી રહી છે. 

4/6
શિલ્પા શિંદેને કરી હતી રિપ્લેસ
શિલ્પા શિંદેને કરી હતી રિપ્લેસ

તમને જણાવી દઇએ કે શુભાંગી અત્રેએ 'અંગૂરી'ના પાત્ર માટે શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી. ત્યારબાદથી જ લોકો શુભાંગી અત્રેને અંગૂરી ભાભીના નામથી ઓળખાવા લાગી છે. 

5/6
આ શોઝમાં કમાલ કરી ચૂકી છે શુભાંગી
આ શોઝમાં કમાલ કરી ચૂકી છે શુભાંગી

શુભાંગી અત્રે સીરિયલ 'ભાબી જી ઘર પર હૈ' પહેલાં 'કસ્તૂરી', 'ચિડિયાઘર', 'કસૌટી જિંદગી કી', અને 'બે હંસો કા જોડા' જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

6/6
વર્ષ 2006 માં કરી હતી રિયરની શરૂઆત
વર્ષ 2006 માં કરી હતી રિયરની શરૂઆત

તમને જણાવી દઇએ કે અંગુરી ભાભી એટલે કે શુભાંગી અત્રેએ કેરિયરની શરૂઆત લગ્ન બાદ વર્ષ 2006 માં હતી. તે સૌથી પહેલાં એકતા કપૂરના શો 'કસૌટી જિંદગી કી'માં જોવા મળી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો શુભાંગી અત્રે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More