PHOTOS

આ હિરોઈને તો સની લિયોનીને પણ પછાડી દીધી! આપ્યા ખુબ જ હોટ અને સેક્સી પોઝ

ટીવી અને ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયો ને કારણે છવાયેલી રહે છે. ક્યારેક તે તેના ડાન્સ અને ક્યારેક તેના અભિનયને કારણે ચાહકોના દિલ જીતી લેતી હોય છે.
 

Advertisement
1/9

મોનાલિસાની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. 

2/9

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ બની ગયું છે. થોડા સમયમાં જ મોનાલિસાએ જબરદસ્ત ફેન ફોલોઇંગ બનાવી દીધી છે.

Banner Image
3/9

આજના સમયમાં 4.6 મિલિયનથી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાને ફોલો કરે છે અને દિવસેને દિવસે વધી રહ્યા છે.

4/9

અભિનેત્રી તેમના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે હંમેશાં વેકેશન માણી રહે છે અને ત્યાંથી સતત તેના અપડેટ્સ ચાહકો સાથે શેર કરી રહી છે.

5/9

મોનાલિસાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં મોનાલિસા ટીવી શો ‘નમક ઇશ્ક કા’માં નજર આવી રહી છે.

6/9

તેની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે.

7/9

મોનાલિસા પોતાની તસવીરો અને વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

8/9

અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

9/9

અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.





Read More