PHOTOS

ભલભલી બોલિવૂડની હિરોઇનો પાણી ભરે છે ભોજપુરી મોનાલિસાની વાયરલ તસવીરો પાછળ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) હાલમાં સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ડાન્સ વીડિયો અને તસવીર શેયર કરતી હોય છે. તેની આ તસવીરો બહુ વાયરલ થતી હોય છે.

Advertisement
1/6

હાલમાં તેણે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરના ઘુંઘરું ગીતમાં ડાન્સ કર્યો હતો જે બહુ વાયરલ થયો હતો. 

2/6

મોનાલિસાએ ભોજપુરી સિનેમામાં સત્યમેવ જયતેેથી પગ મુક્યો હતો. તે નાના પડદા પર નજર શોમાં ડાયન (મોહના)ના રોલમાં જોવા મળી રહી છે. 

Banner Image
3/6

મોનાલિસાએ મની હૈ તો હની હૈ, સરકાર રાજ, ગંગા પુત્ર અને કાફિલા જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેણે બિગ બોસ 10માં પણ બહુ ધમાલ મચાવી હતી. 

4/6

રિયાલિટી મોનાલિસા સલમાન ખાનની ચાહક છે. તે સલમાન ખાનના ગીત પરનો ડાન્સ વીડિયો પણ શેયર કરી ચુકી છે. 

5/6

ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયનથી વધારે ફેન છે. આ સિદ્ધિનું તેણે બહુ ધામધુમથી સેલિબ્રેશન કર્યું હતું. 

6/6

મોનાલિસાનું ફોકસ ભોજપુરી સિનેમા છે. ભોજપુરી સિનેમાના અનેક પ્રોજેક્ટ તેના હાથમાં છે.





Read More