PHOTOS

આ ભોજપુરી અભિનેત્રીની સામે બોલીવુડની બોલ્ડ બાળાઓ પણ ભરે છે પાણી! Photos જોઈને થઈ જશો દીવાના!

નવી દિલ્હીઃ બોલીવુડમાં પગ જમાવવા માટે અભિનેત્રીઓ જાત-જાતના નુસખાઓ અજમાવતી હોય છે. એમાંય એકબીજાથી વધારે હોટ અને બોલ્ડ દેખાવાની અત્યારે હોડ લાગી છે. એવામાં જાણીતી ભોજપુરી અભિનેત્રી પ્રાચી સિંહે પણ પોતાના બોલ્ડ અંદાજને કારણે ભારે ચર્ચા જગાવી છે.

Advertisement
1/5
પ્રાચીનું ફેન ફોલોઈંગ
પ્રાચીનું ફેન ફોલોઈંગ

 

ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સહિતના સોશ્યિલ મીડિયામાં સતત પ્રાચી સિંહનું ફેન ફોલોઈંગ વધી રહ્યું છે.

2/5
હુસ્નનો જવલો છે કાતિલ
હુસ્નનો જવલો છે કાતિલ

આજે એવી ભોજપુરી અભિનેત્રીની વાત કરીશું જેણે ખુબ જ ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં ચાહકો મેળવી લીધાં છે. 

 

 

Banner Image
3/5
સોશ્યિલ મીડિયામાં ખુબ એક્ટિવ છે પ્રાચી
સોશ્યિલ મીડિયામાં ખુબ એક્ટિવ છે પ્રાચી

પ્રાચી સિંહ (Prachi Singh) નો અંદાજ ખુબ જ બોલ્ડ છે. તે સોશ્યિલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે.

 

4/5
ચાહકો કરે છે ખુબ જ પસંદ
ચાહકો કરે છે ખુબ જ પસંદ

પ્રાચી સિંહ  (Prachi Singh) અવારનવાર તે સોશ્યિલ મીડિયામાં પોતાના હોટ ફોટા શેર કરતી રહે છે. ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

 

5/5
ભોજપુરી ઈંડસ્ટ્રીનો ઉભરતો સિતારો
ભોજપુરી ઈંડસ્ટ્રીનો ઉભરતો સિતારો

પ્રાચી સિંહ (Prachi Singh) ભોજપુરી ઈંડસ્ટ્રીનું એક ઉભરતું નામ છે. ફિલ્મોમાં તો તે પોતાની કાતિલ અદાઓથી લોકોને ઘાયલ કરે છે. પણ રિયલ લાઈફમાં પણ તે ખુબ હોટ છે.





Read More