PHOTOS

મૂળમાંથી એક-એક સફેદ વાળ થઈ જશે કાળા!, બસ લગાવો આ હોમમેડ તેલ

આજકાલ ઘણા લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો ડાઈથી લઈને મોંઘી મહેંદીનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે સફેદ વાળ થવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે જેમ કે વધુ તણાવ, પોષણની કમી વગેરે. તમે હોમમેડ ઓયલની મદદથી સફેદ વાળને રોકી શકો છો. આવો જાણીએ આ તેલ બનાવવાની રીત.
 

Advertisement
1/6
સફેદ વાળ થવાનું કારણ
સફેદ વાળ થવાનું કારણ

સફેદ વાળ થવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. વધતી ઉંમરની સાથે વાળનું સફેદ થવું સામાન્ય છે, પરંતુ નાની ઉંમરમાં પોષણની કમી, તણાવને કારણે વાળ સફેદ થઈ શકે છે.

2/6
આ રીતે બનાવો તેલ
આ રીતે બનાવો તેલ

આ તેલને બનાવવા માટે સૌથી પહેલા 2 ચમચી ચા, 1 કપ સરસવનું તેલ, 2 ચમચી ભૃંગરાજ પાઉડર, 2 ચમચી આમળા પાઉડર અને 2 ચમચી કલોનજી પાઉડર લો.

Banner Image
3/6
સ્ટેપ 1
સ્ટેપ 1

તેલ બનાવવા માટે એક લોખંડની કડાઈનો ઉપયોગ કરો. તેમાં ચાની ભૂકી નાખો. કઢાઈને મીડિયમ ફ્લેમ પર રાખો. ત્યારબાદ સરસવનું તેલ નાખી સારી રીતે મિક્સ કરો.

 

4/6
સ્ટેપ 2
સ્ટેપ 2

હવે તેલમાં ભૃંગરાજ પાઉડર, આમળા પાઉડર અને કલોનજી પાઉડર નાખો. તેને સારી રીતે પકાવો. તેલ ઠંડુ થઈ જાય તો તેને ગાળીને રાખી દો.  

5/6
કઈ રીતે લગાવશો તેલ
કઈ રીતે લગાવશો તેલ

આ તેલને તમે રાત્રે સૂતા પહેલા લગાવી લો. બાળને માલિશ કર્યા બાદ વાળને કોઈ વસ્તુથી કવર કરી લો. બીજા દિવસે સવારે હેર વોશ કરો. સપ્તાહમાં બેથી ત્રણ વખત આ તેલનો ઉપયોગ કરો.

6/6
disclaimer
disclaimer

આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.  





Read More