PHOTOS

B'Day: 'દમ લગાકે હઇશા'થી માંડીને 'બાલા' સુધી Bhumi Pednekar આ રીતે નું બદલાયું રૂપ

બોલીવુડમાં અભિનેત્રીનો લુક્સ તેમનું ફીગર જ તેમના કેરિયરની પહેલી સીડી ગણવામાં આવે છે. એટલા માટે અભિનેત્રી પોતાના લુક્સ સાથે પ્રયોગ કરનાર રોલ લેવાની હિંમત કરતી નથી.

Advertisement
1/5
31 વર્ષની થઇ ભૂમિ
31 વર્ષની થઇ ભૂમિ

18 જુલાઇ 1989માં જન્મેલી ભૂમિ પેડનેકર આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. 

2/5
દમ લગાકે હઇશા
દમ લગાકે હઇશા

ફિલ્મ 'દમ લગાકે હઇશા' ભૂમિ પેડનેકરની ડેબ્યૂ ફિલ્મ હતી. જેમાં તેમણે એક ઓવરવેટનું પાત્ર ભજવ્યું હતું કે ફક્ત વજન વધુ હોવું આ સમાજ જીવવું મુશ્કેલ બનાવી શકે છે. 

Banner Image
3/5
પતિ પત્ની ઔર વો
પતિ પત્ની ઔર વો

આ ફિલ્મમાં ભૂમિ એકદમ હોટ અને બોલ્ડ હાઉસ વાઇફના પાત્રમાં જોવા મળી હતી. તેના ફિગરે બધાને દિવાના બનાવી દીધા હતા. 

4/5
સાંડ કી આંખ
સાંડ કી આંખ

શૂટર દાદીના પાત્રમાં ઘરડી મહિલા બનેલી ભૂમિ એક પળ પણ પોતાની ઉંમરનો અહેસાસ થવા ન દીધો. 

5/5
બાલા
બાલા

ગત વર્ષે આવેલી ફિલ્મ 'બાલા'માં ભૂમિએ બોડી શેમિંગની સચ્ચાઇ બતાવનાર વધુ એક પાત્ર સિલેક્ટ કર્યું. તે એક ડસ્કી સ્ક્રીનવાળી છોકરીના પાત્રમાં જોવા મળી. આ ફિલ્મમાં તેમની અદાકારીએ બધાનું દિલ જીત્યું.





Read More