PHOTOS

વર્ષ 2021 માટે Baba Venga ની ભવિષ્યવાણી... કેમિકલ હુમલાનો ખતરો!, આ 2 શક્તિશાળી રાજનેતા પર 'જીવનું જોખમ'

 જ્યારે દુનિયા નવા વર્ષ 2021ના આગમનની તૈયારીઓમાં લાગી છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

Advertisement
1/6
નવા વર્ષ 2021માં દુનિયાને કેન્સરથી મુક્તિ મળશે
નવા વર્ષ 2021માં દુનિયાને કેન્સરથી મુક્તિ મળશે

બલ્ગેરિયાના રહીશ રહસ્યવાદી વેંગા બાબાએ વર્ષ 1996માં દાવો કર્યો હતો કે વર્ષ 2021 જ એ વર્ષ હશે જ્યારે દુનિયાને કેન્સરની સચોટ સારવાર મળી જશે. 

2/6
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જીવનું જોખમ?
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જીવનું જોખમ?

પોતાની સટિક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલ્કનના નોસ્ત્રાડેમસના નામથી જાણીતા બાબા વેંગાએ 2021માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. 

Banner Image
3/6
ડોનાલ્ડ ટ્રમ્પને રહસ્યમય બીમારી!
ડોનાલ્ડ ટ્રમ્પને રહસ્યમય બીમારી!

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનારું વર્ષ મુશ્કેલીભર્યું રહી શકે છે. વર્ષ 2021માં તેમણે વ્હાઈટ હાઉસ છોડવાનું છે. જ્યારે બાબા વેંગાએ 45માં પોટસ(POTUS)ને કોઈ 'રહસ્યમય બીમારી'થી પીડિત થવાનો ઉલ્લેખ કર્યો હતો. 

4/6
યુરોપની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે
યુરોપની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે

વર્ષ 2021માં યુરોપની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાની ભવિષ્યવાણી પણ કરાઈ હતી (ફોટો સાભાર યુટ્યુબ)

5/6
યુરોપના લોકો પર કેમિકલ હુમલાનું જોખમ!
યુરોપના લોકો પર કેમિકલ હુમલાનું જોખમ!

બાબાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા લોકોના જણાવ્યાં મુજબ યુરોપના લોકો પર કેમિકલ હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે. (ફોટો સાભાર-રોયટર્સ)

6/6
લોકોની ચેતનામાં ફેરફાર આવશે
લોકોની ચેતનામાં ફેરફાર આવશે

બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી મુજબ લોકોની ચેતનામાં બદલાવ આવશે. આ સાથે તેમને મુશ્કેલ સમય આવવાનો અને લોકોના ધાર્મિક માન્યતાના આધારે વહેંચાઈ જવાનો સંકેત આપ્યો હતો. 





Read More