PHOTOS

Bollywood: કોઈ છે નંબર 8 તો કોઈ છે દેવી જી... બોલીવુડ એક્ટર્સ પોતાના પાર્ટનરને બોલાવે છે આવા ક્યુટ નામથી

Bollywood Couples: બોલીવુડના કપલ્સ પણ એકબીજાને ક્યુટ નામથી બોલાવે છે. અલગ અલગ સમયે એક્ટર્સે પોતે ખુલાસો કર્યો છે કે તેઓ પોતાના પતિ કે પત્નીને કયા નામથી બોલાવે છે. આજે તમને જણાવીએ બોલીવુડના ફેમસ કલાકારો પોતાના પાટર્નરને શું કહીને બોલાવે છે.
 

Advertisement
1/6
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડી બોલીવુડની મોલ્ટ લવિંગ જોડી છે. અભિષેક બચ્ચન પોતાની પત્ની ઐશ્વર્યાને પ્રેમથી ઐશ અથવા તો વાઈફી કહીને બોલાવે છે. 

2/6
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

આલિયા અને રણબીર કપૂરની વાત કરીએ તો આલિયા ભટ્ટ એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે રણબીરનું નામ ફોનમાં નંબર 8 તરીકે સેવ કરેલું છે. કારણ કે રણબીર નંબર 8 ને લકી માને છે.   

Banner Image
3/6
દીપિકા અને રણવીર
દીપિકા અને રણવીર

રણવીર સિંહ પોતાની સુંદર પત્ની દીપિકાને પ્રેમથી બટરફ્લાઈ કહીને બોલાવે છે.   

4/6
વિક્કી કૌશલ 
વિક્કી કૌશલ 

એક મુલાકાતમાં વિક્કી કૌશલ એ ખુલાસો કર્યો હતો કે કૈટરીના નાની વાતમાં પણ વધારે પરેશાન થઈ જાય છે તેથી તે કૈટરીનાને પૈનિક બટન કહીને બોલાવે છે.   

5/6
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન એ પણ જયા બચ્ચનું નિકનેમ રાખ્યું છે. અમિતાભ જયા બચ્ચનને પ્રેમથી દેવી જી કહીને બોલાવે છે.

6/6




Read More