PHOTOS

Opps! હવા આવી, ડ્રેસ ઉડ્યો અને સાવ ઉઘાડી થઈ ગઈ મૌની રોય! જોતજોતામાં ફોટા થઈ ગયા વાયરલ

બોલીવુડ અભિનેત્રી મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફ્રેશ ફોટા શેર કરતી રહે છે અને તાજેતરમાં જ તેમણે ગ્રીન ડ્ર્રેસમાં પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Advertisement
1/7
હવે ફિલ્મો પર મૌનીનું ફોકસ
હવે ફિલ્મો પર મૌનીનું ફોકસ

જોકે લાંબા સમય સુધી ટીવીમાં કામ કર્યા બાદ હવે મૌની રોય (Mouni Roy) એ પોતાનું વલણ ફિલ્મો તરફ કરી લીધું છે. તે મોટાભાગે ફિલ્મો તરફ ફોકસ કરી રહી છે. 

2/7
ટીવી પર કર્યું જોરદાર કામ
ટીવી પર કર્યું જોરદાર કામ

તમને જણાવી દઇએ કે મૌની રોય (Mouni Roy) એ લાંબા સમય સુધી ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે ટીવી શો 'નાગિન' (Naagin) અને 'દેવો કે દેવ- મહાદેવ' (Devo Ke Dev - Mahadev) થી વધુ લોકપ્રિયતા મળી હતી.  

Banner Image
3/7
ફેન્સે વરસાવ્યો પ્રેમ
ફેન્સે વરસાવ્યો પ્રેમ

મૌની રોય (Mouni Roy) ની આ ફોટા પર લાખોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ આવી છે. ફેન્સે અભિનેત્રીના ફોટા પર ખૂબ લાઇક્સ આપી છે અને કોમેન્ટ સેકશનમાં પ્રશંસા કરવામાં આવી છે. 

4/7
માલદીવમાં કરાવ્યું છે ફોટોશૂટ?
માલદીવમાં કરાવ્યું છે ફોટોશૂટ?

તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે તેમણે આ ફોટોશૂટ માલદીવના રિસોર્ટ અને તેની આસપાસ કરાવ્યું છે. જોકે તેમણે આ ફોટાને શેર કરતાં ક્યાંય લખ્યું નથી કે આ ફોટા તેમણે ક્યાં પડાવ્યા છે. 

5/7
ઇંસ્ટા પર શેર કર્યા છે ફોટા
ઇંસ્ટા પર શેર કર્યા છે ફોટા

અભિનેત્રીએ આ તમામ ફોટાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યા છે, મૌની રોય (Mouni Roy) એ કુલ ત્રન પોસ્ટ કરી છે જેમાં અલગ-અલગ તેમણે આ ફોટાને શેર કર્યા છે. 

6/7
ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ મૌની?
ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ મૌની?

જોકે આ ફોટોશૂટના ફોટામાં વધુ એક તસવીર એવી પણ છે જેમાં મૌની રોય (Mouni Roy) Opps મોમેન્ટનો શિકાર થઇ હતી. જોકે ફોટો પડાવતી વખતે તેમનો ડ્રેસ વધુ જ ઉડી ગયો છે. 

7/7
નેચરલ લોકેશન પર કરાવ્યું ફોટોશૂટ
નેચરલ લોકેશન પર કરાવ્યું ફોટોશૂટ

મૌની રોય (Mouni Roy) એ આ ફોટોશૂટ કહૂબ નેચરલ લોકેશન પર કરાવ્યું છે. કેટલાક ફોટામાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે તો કેટલાકમાં તે ઝાડ પાસે ઉભેલી જોવા મળી રહી છે. 





Read More