PHOTOS

Vidya Balan: 44 ની ઉંમરે કઈ રીતે પોતાને એકદમ ફિટ રાખે છે વિદ્યા બાલન, જાણીને ચોંકી જશો

નવી દિલ્લીઃ શું તમે જાણો છોકે, 44ની ઉંમરે પહોંચ્યા પછી પણ વિદ્યા બાલન પોતાને કેવી રીતે રાખે છે ફીટ...જાણીને તમે પણ ચોંકી જશો...

Advertisement
1/6
Vidya Balan
Vidya Balan

44 વર્ષની થવા છતાં પણ પોતાને ફિટ રાખે છે વિદ્યા બાલન.

2/6
Vidya Balan
Vidya Balan

હોર્મોન્સ ઈનબેલેન્સિગના કારણે વારંવાર વધી જાય છે વિદ્યાનું વજન.

Banner Image
3/6
Vidya Balan
Vidya Balan

જીમમાં વજન ઘટાડવા માટે નથી જતી વિદ્યા, વિદ્યા તો જીમમાં કંઈક અલગ જ કામ કરે છે. તે ત્યાં નોર્મલ કસરત કરીને બધાને મળતી હોય છે.

4/6
Vidya Balan
Vidya Balan

જીમમાં કાર્ડિયો વર્કઆઉટ કરીને પોતાને એકદમ સ્લીમ અને ડ્રીમ રાખે છે વિદ્યા.

5/6
Vidya Balan
Vidya Balan

ફિટ રહેવા માટે હંમેશા પુરતી ઊંઘ લેવાનું પસંદ કરે છે વિદ્યા બાલન.

6/6
Vidya Balan
Vidya Balan

વિદ્યા બાલન બેલેન્સ ડાયલ લે છે અને ખુબ ઓછું ખાય છે સ્વીટ.





Read More