PHOTOS

સાઉથથી આવેલી આ હીરોઈનોનો આજે બોલીવુડમાં છે દબદબો, એમના નામથી પડે છે સિક્કા!

Actress Debut From South: સાઉથથી આવેલી આ અભિનેત્રીઓએ હિન્દી સિનેમામાં જગાવ્યો છે પોતાનો પગ. બોલીવુડમાં આજે આ હીરોઈનોના નામે વાગે છે ડંકો.

Advertisement
1/5
Aishwarya rai
Aishwarya rai

Aishwarya rai: સાઉથથી બોલીવુડમાં આવનારી હીરોઈનોના આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોપ પર છે. તેમની પ્રથમ ફિલ્મ ઇરુવર હતી જે એક તમિલ ફિલ્મ હતી. આ પછી તેની બીજી ફિલ્મ સાઉથ મૂવી જીન્સ હતી. ત્યાર બાદ તેણે બોલીવુડમાં પોતાની ફિલ્મી કરિઅરની શરૂઆત કરી.

2/5
Kriti Sanon
Kriti Sanon

Kriti Sanon: ક્રિતી સેનન આજે બોલિવૂડમાં શું સ્થાન ધરાવે છે તે કહેવાની જરૂર નથી. હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી કૃતિએ સાઉથમાં પણ ડેબ્યુ કર્યું હતું.તેની ફિલ્મનું નામ નેનોક્કાડીન હતું જે એક સાયકોલોજિકલ થ્રિલર હતી. જોકે, આજે તેણે બોલિવૂડની ટોચની અભિનેત્રી અને હવે મિમી માટે નેશનલ એવોર્ડ પણ જીતી ચુકી છે.

Banner Image
3/5
Illena dcruz
Illena dcruz

Illena dcruz: અજય દેવગનથી લઈને અક્ષયકુમાર સુધીના ટોચના સ્ટાર્સ સાથે જેણે જોડી જમાવી એ ઈલિયાના પણ સાઉથી આવી હતી. પોતાના ઈનોસન્ટ દેખાવ અને સેક્સી ફિગરને કારણે ખુબ ચર્ચામાં રહી હતી.

4/5
Sameera Reddy
Sameera Reddy

Sameera Reddy: સમીરા રેડ્ડી પોતાના બેબાક અંદાજ અને સેક્સી ફિગરને કારણે ભારે ચર્ચામાં આવી હતી. તેણે સાઉથની ફિલ્મોમાંથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. હવે તે ફિલ્મોથી દૂર છે.

5/5
Tapsee Pannu
Tapsee Pannu

Tapsee Pannu: આજે તાપસી બોલિવૂડમાં એક મોટું નામ છે. તાપસી બોલીવુડની એક પ્રોમિસિંગ હીરોઈન કહેવાય છે. તાપસી, તમિલ ફિલ્મ ઝુમ્મંડી નાદાનથી તેની શરૂઆત કરી હતી, તેણે કંચનામાં પણ કામ કર્યું હતું જે હિટ રહી હતી અને તેને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.  તાપસી પન્નુએ 2013માં ચશ્મેબદ્દૂરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તે પહેલા તે સાઉથમાં હતી. 





Read More