PHOTOS

બાલિકા વધૂ ફેમ આનંદીનો બોલ્ડ અવતાર, સુપરહોટ ફોટા જોઈને તમને નહીં થાય વિશ્વાસ

નવી દિલ્લીઃ બાલિકા વધૂ ફેમ આનંદી હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આનંદીનું બોલ્ડ ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. 

Advertisement
1/5
નાની ઉંમરમાં કરી કરિયરની શરૂઆતઃ
નાની ઉંમરમાં કરી કરિયરની શરૂઆતઃ

ટીવી સિરીયલની ફેવરિટ બહુ અવિકા ગોરે પોતાના કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરથી કરી દીધી હતી. બાલિકા વધૂથી અવિકાને નવી ઓળખાણ મળી. આ સિરીયલ બાદ મોટોભાગના લોકોને આજે પણ આનંદીના નામથી જ ઓળખે છે.

2/5
બાલિકા વધૂ ફેમ અવિકાઃ
બાલિકા વધૂ ફેમ અવિકાઃ

બાલિકા વધૂ બાદ અવિકાને સસુરાલ સિમર કામાં પણ લીડ રોલ મળ્યો. સીરિયલમાં તે સિમરની નાની બહેનના રોલમાં જોવા મળી. જે બાદ અવિકા લાંબા સમય સુધી ટીવી સ્ક્રિનથી દૂર રહી.

Banner Image
3/5
અવિકા હાલ ચર્ચામાંઃ
અવિકા હાલ ચર્ચામાંઃ

અચાનક પોતાના ટ્રાન્સફોર્મેશનના કારણે અવિકા ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે તેમના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, એક્ટ્રેસ હવે નાના પડદા બાદ મોટી સ્ક્રિન પર પણ એન્ટ્રી કરવા જઈ રહી છે.

4/5
ફિલ્મ કઝાખઃ
ફિલ્મ કઝાખઃ

અવિકા ફિલ્મ કઝાખથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ સાઉથ સિનેમામાં પણ કામ કરી રહી છે. અવિકા ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

5/5
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવઃ
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવઃ

અવિકા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર તેમની મોટી સંખ્યામાં ફેન્સ ફોલોઈંગ પણ છે. ઈન્સ્ટાગ્રામમાં તેમના 1.2 મિલિયન ફોલોઅર્સ છે.





Read More