Disha Patani Latest Photos: દિશા પાટણી બોલીવુડની સૌથી હોટ એકટ્રેસમાંથી એક ગણાય છે. દિશાએ હાલમાં જ એક શો માં પોતાની માદક અદાઓ અને સેક્સી લૂકથી રેમ્પ વોક કરીને રેમ્પ પર રીતસરની આગ લગાવી દીધી.
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના કિલર લુક અને ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. દિશાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.
દિશાએ હંમેશા તેની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સના કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ફરી એકવાર અભિનેત્રીનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.
દિશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. આવી સ્થિતિમાં તેનો સ્ટાઇલિશ લુક પણ જોવા મળી રહ્યો છે.
હવે લેટેસ્ટ તસવીરોમાં દિશા રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. દરમિયાન, તેણીએ સિક્વન્સ સાથેનો થાઈ હાઈ સ્લિટ લેહેંગા અને સિલ્વર શેડનું બ્રેસલેટ પહેર્યું હતું.