PHOTOS

Hot Actress: રિયલ લાઈફમાં પણ હોટનેસ ક્વીન છે ફિલ્મ ફ્રેડીની એક્ટ્રેસ, જુઓ બોલ્ડ ફોટોઝ

Alaya F Bold Photos: કાર્તિક આર્યનની નવી ફિલ્મ ફ્રેડીની હીરોઈન અલાયા એફ રિલ લાઈફની સાથો-સાથ રિયલ લાઈફમાં પણ હોટનેસ ક્વીન છે. તેની હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ તેને ખુબ લાઈક કરી રહ્યાં છે.

Advertisement
1/5

અલાયા એફ એ કાર્તિક આર્યનની નવી મૂવીની મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ ફ્રેડીમાં પ્રશંસનીય કામ કર્યું છે. આ ફિલ્મમાં ઘણી વખત તે કાર્તિક આર્યનને કોમ્પિટિશન આપતી પણ જોવા મળી છે. ફિલ્મની વાર્તા એવી રીતે વણાઈ હતી કે અલાયા એફ (Alaya F Bold Photos) ના ઘણા શેડ્સ એક જ સમયે દર્શકોને જોવા મળ્યા.

2/5

સતી-સાવિત્રીથી લઈને બોલ્ડ લુક્સ સુધી અલાયા એફ ફ્રેડી ફિલ્મમાં બતાવી ચૂકી છે. અલાયા એફ ફોટોઝ વાસ્તવિક જીવનમાં હોટનેસની રાણી છે. તેની દરેક તસવીર નેટીઝન્સના હોશ ઉડાવી દે છે. અલાયા એફ તેના બોલ્ડ એક્ટથી ઇન્ટરનેટ પર ઘણી લોકપ્રિયતા મેળવે છે.

Banner Image
3/5

અલાયા એફનું પૂરું નામ અલયા ઈબ્રાહિમ ફર્નિચરવાલા છે. અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અને કબીર બેદી-પ્રોમિતાની પૌત્રી. અલાયા ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

4/5

અલાયા એફના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી અત્યાર સુધી માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે પરંતુ તેણે પ્રશંસનીય કામ કર્યું છે. અભિનેત્રીએ વર્ષ 2020માં સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે આલિયાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

5/5

તમને જણાવી દઈએ કે, અલાયા એફ અને કાર્તિક આર્યનની સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની વાર્તા અને કલાકારો એકસાથે અનેક શેડ્સ દર્શાવે છે.





Read More