મુંબઈઃ રવિના ટંડનનું લેટેસ્ટ ફોટોશૂટ ધૂમ મચાવી રહ્યું છે. રવિનાના નવા લુકે લોકોના હોશ ઉડાવી દીધા છે. આ ફોટોસમાં રવિનાએ જાંબલી ચમકદાર ડીપ નેક આઉટફીટ પહેર્યો છે. આ સાથે રવિનાની અન્ય હોટ તસવીરો પણ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે....
બોલીવુડમાં મસ્ત-મસ્ત ગર્લ તરીકે જાણીતી રવિના ટંડને 47 વર્ષની ઉંમરમાં એવું હોટ ફોટો શૂટ કરાવ્યું કે હાલની હીરોઈનોને પણ પરસેવો છૂટી જાય.
રવિના ટંડન હંમેશાથી પોતાના બોલ્ડ અને બેકાક અંદાજ માટે જાણીતી છે.
રવિના ટંડનનું લેટેસ્ટ ફોટોશૂટ ધૂમ મચાવી રહ્યું છે. રવિનાના નવા લુકે લોકોના હોશ ઉડાવી દીધા છે. આ ફોટોસમાં રવિનાએ જાંબલી ચમકદાર ડીપ નેક આઉટફીટ પહેર્યો છે.
લોકો રવિનાની ફિટનેસ પર વિશ્વાસ કરી શકતા નથી. તે ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે ચર્ચાનો હિસ્સો બની રહે છે.
રવિનાએ માત્ર તેના ઉત્કૃષ્ટ અભિનયથી જ નહીં પરંતુ તેની ગમતી અને કિલર સ્ટાઇલથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે સ્મોકી મેકઅપ કર્યો છે અને તેના વાળને બનમાં બાંધ્યા છે.
રવિના ટંડન કેમેરા સામે અલગ-અલગ લુકમાં દેખાઈ રહી છે. તેની શૈલી જોવાની છે.
રવિના આ લુકમાં એટલી બોલ્ડ લાગી રહી છે કે લોકોની નજર તેના પરથી હટતી નથી. રવિનાના ચાહકો વારવાર તેમાના ફોટોઝ જોઈ રહ્યા છે. રવિનાનો આ લુક કેમના ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રવિના હવે 47 વર્ષની થઈ ગઈ છે. પરંતુ આજે પણ તેની સુંદરતાનું ઉદાહરણ આપવામાં આવે છે.