PHOTOS

આ વેબ સિરીઝમાં આલિયા નાઝે તમામ પ્રકારના બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને જોઈને દંગ રહી ગયા લોકો

નવી દિલ્લીઃ OTT પર તમામ પ્રકારની કોમેડીથી લઈને હોરર અને હોરરથી લઈને બોલ્ડનેસ સુધીની વેબ સિરીઝ જોવા મળશે. આ વેબ સિરીઝમાંથી અમે તમને એક બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીશું જેમાં આલિયા નાઝે એવા સીન આપ્યા છે કે જેને જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો.

Advertisement
1/5
આ વેબ સિરીઝમાં જોવા મળી
આ વેબ સિરીઝમાં જોવા મળી

આલિયા નાઝની એક વેબ સિરીઝ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ વેબ સિરીઝનું નામ છે મિસિસ ટીચર.

2/5
તદ્દન અલગ કહાની
તદ્દન અલગ કહાની

આ વેબ સિરીઝ એવા શિક્ષકની છે જેના ક્લાસમાં ઘણા બાળકોએ એડમિશન લીધું છે. પરંતુ આ શિક્ષક ઘણી બાબતોમાં નિપુણ છે. આની આસપાસ આ વેબ સિરીઝની વાર્તા છે.

Banner Image
3/5
હોટનેસ
હોટનેસ

આ વેબ સિરીઝમાં આલિયા નાઝે એક કરતા વધારે બોલ્ડ સીન આપ્યા છે.

4/5
તાજેતરમાં થઈ રિલીઝ
તાજેતરમાં થઈ રિલીઝ

પ્રાઈમ શોર્ટ્સ પર તાજેતરમાં જ 'મિસિસ ટીચર' વેબ સિરીઝ રિલીઝ થઈ છે.

5/5
રિયલ લાઈફમાં પણ છે બોલ્ડ
રિયલ લાઈફમાં પણ છે બોલ્ડ

ખાસ વાત એ છે કે આ વેબ સિરીઝમાં આલિયાને જેટલી બોલ્ડ બતાવવામાં આવી છે એટલી જ રિયલ લાઈફમાં પણ બોલ્ડ છે...ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ઘણી બોલ્ડ તસવીરોથી ભરેલું છે.





Read More