નવી દિલ્લીઃ ભૂમિ પેડનેકરની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગરમીનો પારો વધી ગયો છે. જી હાં આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી કરિયરની શરૂઆત કરનાર ભૂમિ પેડનેકરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે..ભૂમિ પેડનેકરના સેક્સી ફોટો સામે આવતા ચાહકો દંગ રહી ગયા છે..
સોશિયલ મીડિયા પર ભૂમિ પેડનેકરે ઘણા ફોટો શેર કર્યા છે.આ ફોટોમાં ભૂમિ પેડનેકરે બિકીની પર વનપીસ પહેર્યું છે...જેમાં ભૂમિ એકદમ હોટ લાગે છે.
આ ફોટોમાં ભૂમિ પેડનેકરે બ્લુ રંગની બિકીની પહેરી છે.જેમાં ભૂમિ એકદમ હોટ દેખાય છે.
ભૂમિએ બિકીની ઉપર વનપીસ પહેરીને જોરદાર હોટ લુક આપ્યો છે...
ભૂમિ પેડનેકરે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'બહુ ગરમી છે.'
ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ 'બધાઈ દો'માં સ્ક્રીન પર જોવા મળી હતી.ભૂમિ સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી.