PHOTOS

શરીર પર રેતી લગાવીને આ હીરોઈને પડાવ્યાં સેક્સી ફોટા, બોલ્ડ ફોટા જોઈને ચાહકો ખુશખુશાલ

નવી દિલ્લીઃ એક્ટ્રેસ હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના ફેન્સ માટે શાનદાર ફોટા અપલોડ કરતી રહે છે. પોતાના એકથી એક ચઢીયાતા ફોટા તે શેર કરતી રહે છે. ત્યારે હાલ ફરી એકવાર એક્ટ્રેસે પોતાના કાતિલ અંદાજથી ફેન્સને દિવાના કર્યા છે. તેને હાલમાં જ પોસ્ટ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. હિમાંશીના આ બોલ્ડ અંદાજના ફોટાને લોકોએ ખુબ લાઈક કર્યા.
 

Advertisement
1/5
ફોટાથી લોકોને કર્યા પાગલઃ
ફોટાથી લોકોને કર્યા પાગલઃ

 

પંજાબી ફિલ્મોની મશહૂર એક્ટ્રેસ અને સિંગર હિમાંશી ખુરાનાએ પોતાના લેટેસ્ટ ફોટાથી દરેકને ક્રેઝી કરી દીધા છે. હિમાંશી ખુરાના ક્યારેક પોતાના સોન્ગના કારણે તો ક્યારેક પોતાની લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.   

2/5
પંજાબની એશ્ચર્યાઃ
પંજાબની એશ્ચર્યાઃ

હિમાંશી બિગ બોસમાં પંજાબની એશ્ચર્યાના ટાઈટલથી મશહૂર થઈ ગઈ હતી. બિગ બોસમાં પણ હિમાંશીએ કોઈ ખાસ પરફોમન્સ ન આપ્યું પરંતુ તે તેના માટે અનેક પ્રોજેક્ટની લાઈન લાગી.

Banner Image
3/5
સ્ટ્રેપી ડ્રેસઃ
સ્ટ્રેપી ડ્રેસઃ

હાલમાં જ શેર કરેલા ફોટામાં હિમાંશી સમુદ્ર કિનારે જોવા મળી હતી. જેમાં તેને બ્લેક સ્ટ્રેપી ડ્રેસ પહેરીને શાનદાર પોઝ આપ્યો છે. આ બોલ્ડ ફોટા પરથી ફેન્સ નજર નથી હટાવી શકતા. 

 

4/5
કિલર લૂકઃ
કિલર લૂકઃ

પંજાબી સ્ટાઈલમાં સૂટ પહેરીના દેખાતી હિમાંશી ખુરાના હાલ સમુદ્ર કિનારે પોતાના કિલર લૂકમાં જોવા મળી. તેનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો.

 

5/5
ન્યૂડ મેકઅપઃ
ન્યૂડ મેકઅપઃ

હિમાંશીએ પોતાના લૂકને એક શાનદાર નેકપીસ અને ન્યૂડ મેકઅપ સાથે જોરદાર બનાવ્યો.





Read More