Bollywood News: હાલ સોશિયલ મીડિયા પર એક જ હીરોઈનના ચર્ચા સૌથી વધારે હોય છે. મોર્ડન દૌરમાં જ્હાનવી બોલીવુડની સૌથી પોપ્યુલર સ્ટાર કીડ છે. આલિયા ભટ્ટનું નામ પહેલાં વધારે ચર્ચામાં રહેતું હતું પણ હવે એ જગ્યા આ હીરોઈને લઈ લીધી છે.
જ્હાન્વી કપૂર તેની એક્ટિંગ, લુક અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તે દરેક લુકમાં ચાહકોને પ્રભાવિત કરે છે. અભિનેત્રીએ તેના નવીનતમ ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેણી તેના ગ્લેમ લુકમાં પાયમાલ કરી રહી છે.
મોર્ડન દૌરમાં જ્હાનવી બોલીવુડની સૌથી પોપ્યુલર સ્ટાર કીડ છે. આલિયા ભટ્ટનું નામ પહેલાં વધારે ચર્ચામાં રહેતું હતું પણ હવે એ જગ્યા આ હીરોઈને લઈ લીધી છે.
સોશિયલ મીડિયા પર જ્હાનવીએ શેર કરી છે અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીરો. ચાહકો થઈ ગયા છે ખુશખુશાલ.
જ્હાનવીની સેક્સી તસવીરો જોઈને ફોટોઝ પર થયો લાઈક્સનો વરસાદ. ઢગલાબંધ લોકોએ કરી અલગ અલગ કોમેન્ટ....
ફોટોશૂટ દરમિયાન અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તેના દરેક અંદાજ પર ચાહકો થઈ ગયા ફિદા.
ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. એક ચાહકે કોમેન્ટ સેક્શનમાં લખ્યું. આપ સબસે અચ્છે હો. હીરોઈને ફરી એકવાર ચાહકોના દિલ જીત્યા.