PHOTOS

કેમેરાની સામે ઉઘાડા થવામાં આ હીરોઈનને નથી કોઈ તકલીફ, તેની વેબસિરીઝમાં છે બોલ્ડ સીન્સની ભરમાર

નવી દિલ્લીઃ હાલના સમયમાં લોકો OTT પ્લેટફોર્મ તરફ વળતા જોવા મળી રહ્યા છે. OTT પ્લેટફોર્મ પર તમામ પ્રકારની વેબસિરીઝ મળી રહેતી હોય છે. વેબસિરીઝમાં જ્યારે પણ બોલ્ડ સીન્સની વાત આવે આ એક અભિનેત્રીને ઈગ્નોર કરવી મુશ્કેલ છે. આ અભિનેત્રી બીજી કોઈ નહી પરંતુ પ્રિયા બેનર્જી જ છે. પ્રિયા બેનર્જીએ OTT પર સૌથી વધુ બોલ્ડ સીન્સ આપ્યા છે. આ અભિનેત્રીએ કેટલિક વેબસિરીઝમાં એવા સીન્સ આપ્યા છે, જે પરિવાર અથવા મિત્રોની સાથે જોઈ શકતા નથી. ત્યારે આવો આજે પ્રિયા બેનર્જીના બોલ્ડ વેબસિરીઝ વિશે જાણીએ.

Advertisement
1/5
બોલ્ડનેસમાં સૌથી આગળ
બોલ્ડનેસમાં સૌથી આગળ

પ્રિયાએ પ્રથમ વખત વેબસિરીઝમાં બોલ્ડનેસના સીન્સ આપ્યા તેનું નામ હતુ 'બારિશ'

2/5
પ્રિયા થઈ બેકાબૂ
પ્રિયા થઈ બેકાબૂ

બારિશ વેબસિરીઝ બાદ પ્રિયા બેકાબૂમાં જોવા મળી હતી. આ વેબસિરીઝમાં પ્રિયા બેકાબૂ જોવા મળી હતી

Banner Image
3/5
બોલ્ડ સીને મચાવી બબાલ
બોલ્ડ સીને મચાવી બબાલ

ત્યાર બાદ પ્રિયા લવ બાઈટ્સ અને હેલ્લો મિની જેવી વેબસિરીઝમાં જોવા મળી. આ ફિલ્મોમાં પ્રિયાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા 

4/5
બધાથી આગળ છે પ્રિયા
બધાથી આગળ છે પ્રિયા

જો તમે વિચારી રહ્યા છો કે, આટલામાં પ્રિયા રોકાઈ ગઈ હશે, તો ના તમે ખોટા છો.

5/5
ઘણાં બોલ્ડ સીન આપ્યાં
ઘણાં બોલ્ડ સીન આપ્યાં

ત્યાર બાદ પ્રિયા બેનર્જીએ બેકાબૂ 2માં કેટલાક એવા બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈ ફેન્સના પસીના છૂટ્યા હતા.





Read More