નવી દિલ્લીઃ અભિનેત્રી સમાંથા પ્રમુખ આજે 28 એપ્રિલના રોજ પોતાના 35માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. જન્મદિવસના અવસરે તેમને આજે અમે સમાંથાએ વેબસિરીઝમાં કરેલા બોલ્ડ સીન વિશે જણાવીએ. આ ફિલ્મમાં કરેલા સીન્સને જોઈ દર્શકોનો પણ પરસેવો છૂટ્યો હતો.
ફિલ્મોની સાથે સમાંથા પ્રભુ વેબસિરીઝમાં પણ જોવા મળી છે. જેમાં સૌથી વધુ ચર્ચિત વેબસિરીઝનું નામ ધ ફેમિલી મેન 2 છે
આ વેબસિરીઝમાં સમાંથાએ રાજીનો રોલ કર્યો હતો
ફિલ્મમાં અભિનેત્રીએ ટોપલેસ થઈને એટલા બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના ચર્ચા હજુ સુધી થાય છે.
સમાંથાને અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પામાં આઈટમ સોન્સ 'અંટાવા'થી સમાંથાએ લોકોના દિલમાં જગ્યા બનાવી.
તમને જણાવી દઈએ કે, સમાંથાએ લગ્નના 4 વર્ષ બાદ નાગા ચૈતન્યથી વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા.