Urfi Javed Latest Look: ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ લુકથી જાણીતી છે અને ઈન્ચરનેટ પર તે છવાયેલી રહે છે. ઉર્ફી જાવેદે ઈન્સ્ટા પર પોતાનો લેટેસ્ટ લુકનો ફોટો મુક્યો છે.
ઉર્ફી હંમેશા પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. દિવસે દિવસે તેના ચાહકોની સંખ્યા પણ વધતી જાય છે.
ઉર્ફી પોતાના કપડા જાતે જ ડિઝાઈન કરવામાં જાણીતી છે. ઉર્ફી પોતાના જુના ડ્રેસને કાપીને કઈ નવા અખતરા કરતી રહે છે.
આ વખતે ઉર્ફી ગરમીથી પરેશાન હોવાથી મોનોકિનીમાં ચીલ કરતી જોવા મળી. મોનોકિની પહેરીને ઉર્ફીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું.
ઉર્ફીએ પોતાના આ સમર લુકને ઈયર પીસ અને ખુલ્લા વાળ સાથે ટીમ અપ કર્યો છે. ઉર્ફીએ કરેલો સમર મેકઅપ તેના લુકોને વધુ સારો બનાવે છે.
ઉર્ફી આ ડીપનેકલાઈન મોનોકિનીમાં હદથી વધારે બોલ્ડ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટમાં ઉર્ફીના વખાણ કરતા જોવા મળ્યા.
ઉર્ફી હાલમાં જ ગોવાથી વેકેશન મનાવીને પરત ફરી છે. એક્ટ્રેસે 3 મિલિયન ફોલોઅર્સ હોવાની ઉજવણી પોતાના દોસ્તો સાથે કરી હતી. ઉર્ફી 25 વર્ષની છે અને લખનઉની રહેવાવાળી છે.