Himesh Reshammiya At Kastabhanjan Hanuman Temple Salangpur : સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા. હિમેશ રેશમિયાને સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. હિમેશ રેશમિયાએ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.