Top Bollywood Actresses MMS Scandal: બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ બહારથી જેટલી ગ્લેમરસ અને સુંદર દેખાય છે અંદરથી એટલી જ ખતરનાક પણ છે. અહીં એક પ્રાઇવેટ વિડીયો લીક થાય અને કોઈનું જીવન બરબાદ થઈ જાય છે. બોલીવુડની આજની ટોચની અભિનેત્રીઓ સાથે પણ આવું થઈ ચૂક્યું છે. બોલીવુડની એવી અભિનેત્રીઓ પણ છે જેના પ્રાઈવેટ વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ અભિનેત્રીઓનું નામ MMS સ્કેન્ડલ ના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું હતું અને તેમને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું.
અભિનેત્રી કેટરીના કૈફ વર્ષ 2014માં MMS સ્કેન્ડલનો શિકાર થઈ હતી. એક MMS વાયરલ થયો હતો જેમાં કેટરીના કેફ હોવાની ચર્ચા થઈ હતી, જેના કારણે તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. જોકે બાદમાં કેટરીના કેફે આ MMS ને ફેક ગણાવી દીધો હતો.
બોલીવુડમાં આ MMS વાઇરલ થતા હોબાળો મચી ગયો હતો. આ MMS માં કરીના કપૂર અને શાહિદ કપૂર આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. બંનેના વિડીયો એ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.
જાણીને નવાઈ લાગશે પરંતુ MMS વાયરલ થવાના લીસ્ટમાં પ્રીતિ ઝિન્ટાનું નામ પણ સામેલ છે. પ્રીતિ ઝિન્ટાનો પણ એક ઇન્ટીમેટ વિડીયો લીક થયો હતો જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.
અભિનેત્રી મોના સિંહનો પણ 23 સેકન્ડનો એક MMS ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં મોના સિંહ ન્યુડ અવસ્થામાં જોવા મળી હતી. જોકે આ વિડીયો પર મોના સિંહ પ્રતિક્રિયા આપી તેને ફેક જણાવીને તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.
હંસિકા મોટવાણીનો એક MMS લીક થયો હતો જેમાં અભિનેત્રી બાથટબમાં નહાતી હોય તેવું જોવા મળ્યું હતું. જો કે હંસિકાએ પણ આ વીડિયોને ફેક ગણાવી દીધો હતો.
અભિનેત્રી રાધિકા આપ્ટેનો પણ એક MMS લીક થઈ ચૂક્યો છે. આ વિડીયો સામે આવતા અભિનેત્રીને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. આ વિડીયો રાધિકાની એક ફિલ્મની શૂટિંગ દરમિયાનનો હતો.
વર્ષ 2005માં રિયા સેન અને અસ્મિત પટેલના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન તેમનો એક MMS વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા અને ત્યાર પછી ભારે વિવાદ પણ થયો હતો.