PHOTOS

મલાઇકાએ ઓફ શોલ્ડર ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, એક જગ્યા પર અટકી ગઈ લોકોની નજર!


Malaika Arora: મલાઇકા અરોડાની બોલ્ડનેસ હંમેશા ટોક ઓફ ધ ટાઉન બનેલી રહે છે. બોલીવુડની આ હસીના લોકોના દિલની ધડકનો કઈ રીતે વધારવી તે જાણે છે. હાલમાં પોસ્ટ કરવામાં આવેલ અભિનેત્રીના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
 

Advertisement
1/5
મલાઇકા અરોડા
મલાઇકા અરોડા

મલાઇકા અરોડાની ફેશન સેન્સ ઘણીવાર લોકોના હોંશ ઉડાવી દે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. જેને જોઈને ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

 

 

2/5
ગ્લેમરસ આઉટફિટ
ગ્લેમરસ આઉટફિટ

આ ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. મલાઇકા અરોડાના આઉટફિટમાં ખાસ કામ કરવામાં આવ્યું છે. તેની હેરસ્ટાઇલ ચાર ચાંદ લગાવી રહી છે. 

 

 

Banner Image
3/5
લેટેસ્ટ ફોટોશૂટ
લેટેસ્ટ ફોટોશૂટ

મલાઇકા અરોડાના આ ફોટોને જોઈને ફેન્સ દીવાના થયા છે. બોલીવુડની આ હસીનાનો સટલ મેકઅપ પણ તેની ઉપર સૂટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની લેટેસ્ટ ફોટોશૂટે ધૂમ મચાવી છે.

 

 

4/5
હોટ એન્ડ બોલ્ડ પોઝ
હોટ એન્ડ બોલ્ડ પોઝ

મલાઇકા અરોડાએ કેમેરાની સામે એકથી વધુની એક હોટ એન્ડ બોલ્ડ પોઝ આપ્યા. અભિનેત્રીનો ડ્રેસ એટલો ગ્લેમરસ છે કે તેની ક્લીવેજ પણ દેખાઈ રહી છે. આ ફોટોમાં તમે મલાઇકાના આઉટફિટને જોઈ શકો છો. લોકો તેની તસવીરને પસંદ કરી રહ્યાં છે. 

5/5
જબરદસ્ત છે ફેન ફોલોઇંગ
જબરદસ્ત છે ફેન ફોલોઇંગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મલાઇકા અરોડાની ફેન ફોલોઇંગ ખુબ જબરદસ્ત છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટા પર બોલીવુડની આ હસીનાના 17.6 મિલિયન ઓલોઅર્સ છે. અભિનેત્રીની પોસ્ટ જોવા માટે તેના ફેન્સ આતૂર હોય છે. 





Read More