PHOTOS

મુકેશ અંબાણી લાવ્યા Jio નો જબરદસ્ત પ્લાન! તમારી પાઈ-પાઈ થઈ જશે વસૂલ

Jio New Plan: જિઓનો નવો પ્લાન માર્કેટમાં પડાવી દેશે બૂમ...ગ્રાહકોને મુકેશ અંબાણી આપવા જઈ રહ્યાં છે જબરદસ્ત ફાયદો...આ વખતે જિઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે એવો અદભુત પ્લાન કે એકવાર એમાં એન્ટર થયા પછી નહીં પડે બીજા કોઈ પ્લાનની જરૂર...જાણો વિગતવાર...

Advertisement
1/5
3 મહિનાની ફુર્સત
3 મહિનાની ફુર્સત

જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો તો તમને આવો પ્લાન મળશે, જેના રિચાર્જ કરવાથી તમે 3 મહિના માટે ફ્રી થઈ જશો. આમાં તમને અનઇન્ટ્રપ્ટેડ કોલિંગ અને હાઇ સ્પીડ ડેટાની સુવિધા મળશે.

 

2/5
90 દિવસની વેલિડિટી
90 દિવસની વેલિડિટી

Jioનો આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે, એટલે કે તમે કોઈપણ નેટવર્ક પર ગમે તેટલું કોલિંગ કરી શકો છો.

 

Banner Image
3/5
ડેટા
ડેટા

આ પ્લાનમાં Jio યુઝર્સને દરરોજ 2 GB ડેટા મળશે. આ સિવાય યુઝર્સને 20 જીબી ડેટા વધારાનો મળે છે. આ રીતે યુઝર્સને કુલ 200 જીબી ડેટા મળે છે.

 

4/5
સુવિધા
સુવિધા

Jioના આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

 

5/5
કિંમત
કિંમત

જો તમારી પાસે 5G સ્માર્ટફોન છે અને તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમે 5G ઇન્ટરનેટનો લાભ લઈ શકો છો. કિંમતની વાત કરીએ તો Jioનો આ પ્લાન 899 રૂપિયામાં આવે છે. આને Jioનો શ્રેષ્ઠ 5G પ્લાન પણ કહેવામાં આવે છે.

 





Read More