PHOTOS

Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો

બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો 

Advertisement
1/17
2/17
Banner Image
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17




Read More