PHOTOS

Budget 2023 Funny Memes: લોકોએ બજેટ પર બનાવ્યા ફની મીમ્સ, આ 10 ફોટા જોયા વગર તમે હસવાનું રોકી શકશો નહીં

Budget 2023 Funny Memes : આજકાલ ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ સ્થિતિમાં, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર એક મીમનું એક અલગ સંસ્કરણ ચાલી રહ્યું છે. આજે અમે તમને આવા જ 10 ફની વાયરલ મીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમે ખૂબ હસવા જશો, તો ચાલો જોઈએ આ 10 તસવીરો.

Advertisement
1/12

યૂઝરે લખ્યું કે 'બજેટ જુએ છે મિડલ ક્લાસ વ્યક્તિ' 

2/12

એક લખે છે કે 'દરેક બજેટ બાદ મિડલ ક્લાસ...'

Banner Image
3/12

એક યૂઝર લખે છે કે 'ઇનકમ ટેક્સમાં છૂટ મળી કે નહી'

4/12

સોશિયલ મીડિયા પર યૂઝર લખે છે કે 'આટલી જલદી શું છે કરી દઇશું? 

5/12

જવા દો તેને જવા દો...  

6/12

Budget 2023 Funny Memes Social Media : સોશિયલ મીડિયા પર યૂઝરનું કહેવું છે કે બજેટ સ્પીચમાં 'ટેક્સનો નંબર ક્યારે આવશે.' 

7/12

અહીં બજેટ માટે યૂઝરે લખ્યું છે કે 'કંઇપણ કહો આ સાંભળવાના નથી...' 

8/12

અહી યૂઝરે લખ્યું છે કે 'નહી આપીશું તો શું કરી લેશો? 

9/12
નિર્મલા સીતારમણના નામે આજનો દિવસ
નિર્મલા સીતારમણના નામે આજનો દિવસ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે અને આજે તેઓ દિવસભર દરેક જગ્યાએ ટ્રેન્ડ કરવાના છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર તેના ફોટા પર ઘણા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. જેને જોઈને તમે હસ્યા વગર રહી શકશો નહીં.

10/12

Budget 2023 Funny Memes Photo : હવે અર્થશાસ્ત્રી બનવાનો સમય આવી ગયો. 

11/12

Budget 2023 Funny Memes : તેનો અર્થ છે કે ઉઠો અનારકલીનું બજેટ આવવાનું છે.

12/12

Budget 2023 Funny Jokes : એક યુઝરે લખ્યું છે કે 'આ સ્કીમ તારા માટે નથી.' 





Read More