PHOTOS

Budh Ast 2024: ધન, વેપારનો કારક ગ્રહ બુધ 1 માર્ચે અસ્ત થશે, મીન સહિત આ 4 રાશિઓને રહેવું પડશે સંભાળીને

Budh Ast 2024: બુધ ગ્રહે 20 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે 7 માર્ચ 2024 સુધી બુધ ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. કુંભ રાશિમાં જ બુધ ગ્રહ અસ્ત થશે. 1 માર્ચ 2024 ના રોજ બુધ ગ્રહ અસ્ત થશે. બુધ ગ્રહના અસ્ત થવાથી દરેક રાશિના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળશે.

Advertisement
1/6
બુધ ગ્રહનો અસ્ત
બુધ ગ્રહનો અસ્ત

કુંભ રાશિમાં બુધના ગોચરથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે સાથે જ કુંભ રાશિમાં શનિ હોવાથી ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. જોકે તેમ છતાં બુધ ગ્રહ જ્યારે અસ્ત થશે તો ચાર રાશિના લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

2/6
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ વધશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્ર રચાઈ શકે છે. કામકાજમાં વધારે મહેનત કરવી પડશે. પારિવારિક જીવનમાં પણ ઉતાર-ચઢાવ વધશે. શેર માર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરવું.

Banner Image
3/6
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિના લોકોના જીવનમાં સંઘર્ષ વધશે. કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન વિવાદમાં પડવાથી બચવું અને સંયમથી કામ લેવું. ખર્ચ અચાનક વધી શકે છે. પારિવારિક ઝઘડાની સ્થિતિ સર્જાઈ શકે છે.

4/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને પણ અસ્થ બુધ અશુભ ફળ દેશે. નોકરી વેપારમાં મહેનત કરવી પડશે. કારણ વિના ખર્ચ વધશે. ઉધાર લેવાથી કે આપવાથી બચો. રોકાણ માટે પણ અશુભ સમય.

5/6
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિના લોકો માટે પણ આ સમય અશુભ રહેશે. બનતા કામ અટકી જશે. રોકાણ કરવાથી બચવું. પરિવારને લઈને કોઈ મોટો નિર્ણય ન લેવો.

6/6




Read More