PHOTOS

Budh Uday 2024: 15 માર્ચે બુધના ઉદય સાથે વૃષભ, મિથુન સહિત 4 રાશિઓનો થશે ભાગ્યોદય, કારર્કિદીમાં મળશે સફળતા થશે અચાનક ધન લાભ

Budh Uday 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહની ચાલ બદલે છે તો તેની અસર રાશિ ચક્રની દરેક રાશિને થાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ ગ્રહનો ઉદય થાય કે ગ્રહ અસ્ત થાય ત્યારે પણ તેનો પ્રભાવ રાશિઓ પર પડે છે. કોઈ રાશિ પર શુભ પ્રભાવ હોય છે તો કોઈ રાશિને અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. 

Advertisement
1/6
મીન રાશિમાં બુધનો ઉદય
મીન રાશિમાં બુધનો ઉદય

બુધ ગ્રહ બુદ્ધિ, ચતુરાઈ, મિત્રતાનો કારક ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધને ગ્રહોનો રાજકુમાર પણ કહેવાય છે. 15 માર્ચ 2024 ના રોજ મીન રાશિમાં બુધ ગ્રહનો ઉદય થયો છે. બુધ ગ્રહના ઉદય સાથે જ વૃષભ, મિથુન સહિત ચાર રાશિના લોકોનો પણ ભાગ્યોદય થશે. તો ચાલો તમને પણ જણાવીએ આ ચાર રાશિને બુધ કેવું ફળ આપશે. 

2/6
મેષ રાશિ
મેષ રાશિ

બુધનો ઉદય થવો મેષ રાશિને ઘણા બધા ફાયદા કરાવશે. કાર્યમાં સફળતા મળશે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે. જેથી આર્થિક સ્થિતિ સુધરશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારમાં નવી ડીલ થઈ શકે છે. નોકરી કરતા લોકોને લાભ થશે. 

Banner Image
3/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે પણ સારો સમય શરૂ થયો છે. નોકરી અને વેપારમાં પ્રગતિની સંભાવના છે. આવકના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યમાં આવતી બાધા દૂર થશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

4/6
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે પણ બુધનું ઉદય થવું લાભદાયક રહેશે. મનમાં પ્રસન્નતા અને શાંતિ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓ માટે સમય સારો. નફો વધશે. નવી નોકરી શોધતા લોકો માટે સમય ખૂબ જ સારો.

5/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ આજથી સારા દિવસો શરૂ થયા છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે અતિસારો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.

6/6




Read More