PHOTOS

Budh Uday 2024: બુધ ગ્રહનો કર્ક રાશિમાં થયો ઉદય, 3 રાશિઓનું નોકરીમાં વધશે પદ અને મળશે અઢળક ધન

Budh Uday 2024: વેપાર, વાણી, સંવાદ અને ધનનો કારક ગ્રહ બુધ છેલ્લા ઘણા દિવસથી અસ્ત હતો. જેના કારણે કેટલીક રાશિઓને કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસરનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે બુધ ગ્રહનો ઉદય થયો છે. 

Advertisement
1/6
બુધ ગ્રહનો ઉદય
બુધ ગ્રહનો ઉદય

કોઈપણ ગ્રહ જ્યારે અસ્ત થાય છે તો તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે. જેના કારણે તે અશુભ ફળ આપવા લાગે છે. બુધ ગ્રહનો ઉદય 28 ઓગસ્ટ અને બુધવારે થયો છે.  જેના કારણે હવે કેટલીક રાશિઓને શુભ ફળ મળવા લાગશે. 

2/6
કર્ક રાશિ 
કર્ક રાશિ 

બુધ ગ્રહનો ઉદય કર્ક રાશિમાં થયો છે. બુધના ઉદય થવાથી 12 રાશિમાંથી 3 રાશિના લોકોને શુભ ફળ મળશે. બુધનો ઉદય થવાથી આ રાશિઓનું ભાગ્ય ચમકી જશે. 

Banner Image
3/6
તુલા રાશિ 
તુલા રાશિ 

બુધ ગ્રહના ઉદય થવાથી આ રાશિ માટે શુભ સમયની શરૂઆત થઈ છે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં મોટી સફળતા મળી શકે છે. ધન લાભ થશે. લાઈફ પાર્ટનર સાથે પ્રેમ વધશે. 

4/6
મકર રાશિ 
મકર રાશિ 

મકર રાશિ માટે પણ બુધ ગ્રહનો ઉદય લાભકારક છે. મિત્રો અને વર્ક પ્લેસ પર અધિકારીઓ તરફથી સહયોગ મળશે. કામ સરળતાથી પૂર્ણ થશે. લાઇફમાં ખુશીઓ આવશે. વેપારમાં લાભ થશે. 

5/6
કુંભ રાશિ 
કુંભ રાશિ 

બુધ ગ્રહના ઉદય થવાથી કુંભ રાશીના લોકો માટે પણ સારો સમય શરૂ થયો છે. કોર્ટ કચેરીના કામોમાં જીત થશે. ચિંતાથી રાહત મળશે. આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. આવક વધશે. વેપારનો વિસ્તાર થશે.

6/6




Read More