PHOTOS

Budh Vakri: આ 3 રાશિઓના જીવનમાં હાહાકાર મચાવવા આવી રહ્યાં છે બુધ, વક્રી થઈ આપશે અશુભ ફળ

Budh Vakri 2023 in Singh Rashi: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની વક્રી અને માર્ગીને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં બુધ સિંહ રાશિમાં વક્રી થશે. તેની દરેક રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક અસર પડશે. પરંતુ કેટલાક જાતકોએ આ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Advertisement
1/5
બુદ્ધિના કારક
બુદ્ધિના કારક

બુધ ગ્રહને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તે જે જાતકની કુંડળીમાં ઉચ્ચ સ્થાને હોય છે, તેવા લોકો બુદ્ધિની મદદથી નામ, સંપત્તિ અને ખ્યાલી મેળવે છે. 

2/5
બુધ વક્રી
બુધ વક્રી

બુધ 24 ઓગસ્ટે સિંહ રાશિમાં રાત્રે 1 કલાક 28 મિનિટ પર વક્રી થશે અને અહીં 16 સપ્ટેમ્બરની રાત્રે 1 કલાક 50 મિનિટ સુધી આ અવસ્થામાં રહેશે. ત્યારબાદ તે સિંહ રાશિમાં માર્ગી થઈ જશે. 

Banner Image
3/5
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે વક્રી બુધ સમસ્યા લાવી શકે છે. આ દરમિયાન આત્મવિશ્વાસમાં કમી આવશે અને આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. 

4/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને બુધ વક્રી થઈને અશુભ ફળ પ્રદાન કરશે. આ દરમિયાન સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા રહેશે. આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારમાં માતા-પિતા કે પત્ની સાથે વિવાદ થઈ શકે છે. 

5/5
સિંહ રાશિ
સિંહ રાશિ

વક્રી બુધથી સિંહ રાશિના જાતકોએ આર્થિક ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે. પરિવાર અને મિત્રો સાથે સંબંધ બગડી શકે છે. ખર્ચ પર કાબુ રાખો, બાકી ઉધાર લેવાની સ્થિતિ આવી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)  





Read More