PHOTOS

Cancer symptoms: કેન્સરના શરૂઆતી લક્ષણ! આ 5 સંકેતને ન કરો નજરઅંદાજ

કેન્સર એવી બીમારી છે જેનાથી આજે પણ લોકો ડરી જાય છે. કેટલાક લોકોને લાગે છે કે કેન્સર જેવી બીમારી થવાથી તે બચી શકશે નહીં. પરંતુ કેન્સરના શરૂઆતી લક્ષણની ઓળખ કરી આ ગંભીર બીમારીથી બચી શકાય છે. આવો જાણીએ કેન્સરના શરૂઆતી લક્ષણ કયા છે.

Advertisement
1/7
ગાંઠ
ગાંઠ

શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ હોય તો તેને નજરઅંદાજ ન કરો. ગાંઠ હોવાનો અનુભવ થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

 

2/7
લાંબા સમય સુધી તાવ કે ખાંસી થવી
લાંબા સમય સુધી તાવ કે ખાંસી થવી

લાંબા સમય સુધી તાવ કે પછી ખાંસી થવી પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.  Johns Hopkins Medicine અનુસાર રાત્રે તાવ આવવો, કોઈ સંક્રમણ વગર તાવ આવવો અને રાત્રે પરસેવો આવવો કેન્સરના શરૂઆતી લક્ષણ છે.

 

Banner Image
3/7
शरीर में दर्द
 शरीर में दर्द

Johns Hopkins Medicine અનુસાર શરીરના કોઈ ભાગમાં દુખાવો થવો કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. સતત દુખાવો થાય છે અને જો તે ઠીક થઈ રહ્યો નથી તો તેને નજરઅંદાજ ન કરો.

4/7
થાક
થાક

કોઈ કામ વગર થાકનો અનુભવ થાય તો કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આરામ કર્યા બાદ પણ થાક દૂર નથી થતો તો આ લક્ષણને ગંભીરતાથી લેવાની જરૂર છે.

5/7
વજન ઘટી જવું
વજન ઘટી જવું

કોઈ કારણ વગર શરીરનું વજન ઝડપથી ઘટે તો તે પણ કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો તમારૂ વજન કોઈ કારણ વગર ઘટે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

 

6/7
સ્કિન પર ફેરફાર
સ્કિન પર ફેરફાર

સ્કિન પર ફેરફાર થવો પણ કેન્સર સહિત ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. સ્કિન પીળી પડવી, સ્કિન પરના તલમાં ફેરફાર આવવો વગેરે કેન્સરના લક્ષણ હોઈ શકે છે.

 

7/7
Disclaimer
Disclaimer

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.





Read More