કેન્સર દુનિયાની સૌથી ખતરનાક બીમારી છે અને તેના પ્રત્યે જાગરૂકતા (Cancer Awareness) હોવી ખુબ જરૂરી છે. આ જાગરૂકતા વધારવા માટે વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) મનાવવામાં આવે છે.
શરીરમાં ગાંઠ થવી
ગળામાં સમસ્યા
અચાનક વજનમાં ઘટાડો થવો
કારણ વગર લોહી નિકળવું
ત્વચાનો રંગ બદલવોઃ
અહીં આપવામાં આવેલી જાણકારી કોઈ સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. આ માત્ર જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી રહી છે.