PHOTOS

ભાજપ V/s કોંગ્રેસ : ગુજરાતની આ 8 બેઠક પર કોની વચ્ચે છે સીધી ટક્કર, જુઓ

ગુજરાતની 26 બેઠકો પરથી મોટાભાગની બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી લો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર સામસામે ટકરાઈ રહ્યા છે.  

Advertisement
1/8

અમદાવાદ પશ્ચિમમાં ભાજપના ડો.કિરીટ સોલંકી અને કોંગ્રેસના રાજુ પરમાર આમને-સામને

2/8

રાજકોટ બેઠક પર ભાજપના મોહન કુંડારિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર

Banner Image
3/8

વડોદરામાં રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે ટક્કર

4/8

કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી આમને-સામને

5/8

નવસારી બેઠક પર ભાજપના સી.આર.પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ આમને-સામને

6/8

પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના વી.કે.ખાંટ આમને-સામને

7/8

પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડૂક અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે ટક્કર

8/8

વલસાડમાં ભાજપના કે.સી.પટેલ અને કોંગ્રેસના જીતુ ચૌધરી વચ્ચે ટક્કર





Read More