PHOTOS

એકતા કપૂરની ગ્રાંડ પાર્ટીમાં સેલેબ્સએ લગાવ્યા ચાર ચાંદ, PHOTOS VIRAL

ફિલ્મમેકર અને ટીવી શો પ્રોડ્યુસર એકતા કપૂર પોતાના સ્ટાર માટે દિવાળી પાર્ટી રાખી. આ પાર્ટીમાં મૌની રોયથી માંડીને હિના ખાન પણ પહોંચી. જુઓ તસવીરો. 

Advertisement
1/9
એક્ટ્રેસ મૌની રોય
એક્ટ્રેસ મૌની રોય

એક્ટ્રેસ મૌની રોયએ પાર્ટીમાં લેંઘો કેરી કર્યો હતો. લાંબી રજાઓ બાદ મૌનૂ મુંબઇ પરત ફરી છે. 

2/9
પત્ની સંગ શબ્બીર અહલૂવાલિયા
પત્ની સંગ શબ્બીર અહલૂવાલિયા

પત્ની કાંચી કોલ સંગ શબ્બીર અહલૂવાલિયા પાર્ટીમાં પહોંચ્યા હતા. બંનેની જોડી કમાલની લાગી રહી હતી. 

Banner Image
3/9
ટીવી કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ
ટીવી કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ

ટીવી કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ પણ પાર્ટીમાં હાજર હતા. બંને એકબીજાને કોમ્પ્લીમેંટ કરી રહ્યા છે. 

4/9
મનીષ મલહોત્રા
મનીષ મલહોત્રા

ગ્રીન કુર્તામાં મનીષ મલ્હોત્રા જોવા મળ્યા. 

5/9
વિકાસ ગુપ્તા
વિકાસ ગુપ્તા

વિકાસ ગુપ્તા પણ પાર્ટીમાં હાજર હતા. તે એકતા કપૂરને પોતાની બહેન માને છે. 

6/9
હિના ખાન
હિના ખાન

હિના ખાન પણ પાર્ટીમાં પહોંચી. તે ખૂબ સુંદર લાગી રહી  હતી. 

7/9
અભિનેત્રી ઉર્વશી ઢોળકીયા
અભિનેત્રી ઉર્વશી ઢોળકીયા

અભિનેત્રી ઉર્વશી ઢોળકિયા પણ પ્રોડ્યુસર એકતા કપૂરની પાર્ટીમાં પહોંચી હતી. તે ગ્રીન ડ્ર્રેસમાં જોવા મળી. 

8/9
અનીતા હસનંદાની
અનીતા હસનંદાની

યલો સલવાર સૂટમાં અનીત હસનંદાની ખૂબ સુંદર લાગી રહી હતી. 

9/9
મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુર

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર ડબલ શેડની સાડીમાં જોવા મળી. 





Read More